ઘરે મોકો નથી મળતો

                       
                        ઘરે મોકો નથી મળતો



                            એક ઢોલી લગન માં ઢોલ વગાડતો હતો.
                      એણે ઢોલ ની બેય બાજુ લેડીઝ ના ફોટા લગાડ્યા હતા.
                     આ જોઈને કાકા એ કીધું કે તમે સુંદરતાં ના ઉપાસક લાગો છો.
                       ઢોલી કે ઉપાસક જેવું કંઈ નઇ કાકા 
                       આ એક બાજુ વાળાં મારી સાસુ છે 
                     ને બીજી બાજુ વાળી તમે સમજી ગયાને😉
                    આ ઘેર મોકો નથી મળતો એટલે અહીંયા દે ધના ધન

Comments