Posts

Showing posts with the label ગુજરાતી જોક્સ

જય દ્વારકાધીશ

Image
જે દિવસે અમેરીકા નાં ધોળીયાઓ એ સોનું નહોતું જોયું ને તે દિવસે દ્વારકા વાળો કાળીયો સોનાના હિંડોળે હિંચકતો હો વાલા... જેના ચરણો માં છે શાંતિ તેના નામ છે આનંદ  જય દ્વારકાધીશ  😎   જય દ્વારકાધીશ    જ્યારે બધા દરવાજા બંધ થઇ જાય  જ્યારે આશા નું છેલ્લું કિરણ પણ ઓલવાઈ જાય  ત્યારે દ્વારકા ની ટિકિટ કપાવી લેજે  કારણ કે  માણસ ની ઔકાત પુરી થાય છે  ત્યાંથી મારા દ્વારકાધીશ ની કૃપા ની શરૂઆત થાય છે  આવી જા  એ તારી રાહ જોઈ રહ્યો છે #જયદ્વારકાધીશ  👍👍👍  જે ‌‌્જ્ઞાન અનુભવ મા આવી   ગયુ તે વીજ્ઞાન દ્વારકાધીશ આપણુ જીવન ચલાવે છે તે જ્ઞાન પણ ખરેખર જીવનમા આવુ લાગતુ હોય તો તે વીજ્ઞાન  છે -- દ્વારકાધીશ નું નામ જ શંસાર નો સાર છે  -- સ્વર્ગ થી મોટો તારો દરબાર ને તું જ અમારો પાલનહાર  સજા આપે કે આપે માફી ,દ્વારકાધીશ તું જ અમારો કિરતાર  ; રંગાઈ ગયો છું હું તો પ્રેમ તણા રંગમાં  રાહુ છું હું તો મારા દ્વારકાધીશ  ના સંગમાં  જય દ્વારકાધીશ -jay dwarkadhish   બાવન ગજ ની ધજા ફરકતી ,  ન...

ગુજરાતી જોક્સ - Gujrati jokes

 ગુજરાતી જોક્સ - Gujrati jokes   છોકરો :-I ..love..you  છોકરી:- તું ગાંડો થઇ ગયો છે ?               હું પરણેલી છુ , મારો પતિ પણ છે .એક બોયફ્રેન્ડ પણ છે                 મારો એક EX બોયફ્રેન્ડ પણ મારી પડોસ માં રહે છે .                અને કાલે જ મારા બોસે મને પ્રપોજ કર્યું છે.                હું તેમને નાં નહિ પડી શકું ..                 હવે છોકરા એ (એની સામે થોડી વાર જોઈ રહ્યો.. પછી  )     જો કોઈ જગ્યાએ એડજસ્ટ થતું હોય તો ...!!!! ☺☺☺☺☺☺☝☝☝      ❤❤❤ પત્ની :- તમને મારી સુંદરતા વધારે સારી લાગે છે               કે મારા સંસ્કાર ....? પતિ :- મને તો આ તારી મજાક કરવાની આદત સારી લાગે છે ☺☺☺☺ ❤❤❤   એક દિવસ ભગવાને એક ભાઈ  ની  બધીજ મેમોરી ડીલેટ કરી નાખી  પછી એને પૂછ્યું હવે તને કઈ યાદ છે ??? ભ...

Jokes In Gujrati - ગુજરાતી જોક્સ

Jokes in Gujrati - ગુજરાતી જોક્સ  ❤❤❤❤❤                           સાવધાન  whatsapp અને facebook ની  સાઈડ ઈફેક્ટ થઇ રહી છે  .કાલે એક માણસ  છાપામાં છપાયેલ ફોટો ને  પણ આંગળીયો થી  ઝૂમ કરી રહ્યો હતો  ❤❤❤❤   હું એક હોટલ માં નાસ્તો કરવા ગયો હતો  બધા કપલ સીટ ઉપર બેઠા તા  બેસવા માટે જગ્યા જ ન હતી  . ખીસા માંથી ફોન કાઢ્યો  અને જોર થી બોલ્યો  તારી ગર્લ ફ્રેન્ડ બીજાની સાથે બેથી છે  તું જલ્દી આવી જા  . સોગંધ થી અડધી છોકરીયો  ગાયબ થઇ ગઈ  ❤❤❤❤❤ છોકરો : ચાલ હવે ફોન રાખું છું  ડ્રાયવીંગ કરું છુ  છોકરી : કેમ ડ્રાઈવ કરતા કરતા વાત નાં કરી શકે ?  . છોકરો : અરે પાગલ  એક હાથે રીક્ષા ફરે ખરી ???? ❤❤❤❤  પતિ - આ દાળ  કેવી બનાવી છે ?  મીઠું નથી  મરચું નથી  એકદમ ફિક્કી છે  તું આખો દિવસ મોબાઈલ માં લાગી રહે છે  કઈ ખબર જ નથી પડતી શું નાખવાનું અને શું નહિ નાખવાનું ?  . પત્ની : ( વેલણ દેખાડતા ) પહેલા ત...

જોક્સ શાયરી

Image
જોક્સ શાયરી      શ્રીમતીજીએ પથારીમાંથી જ આદેશ કર્યો: "ફટાફટ મારી ચા બનાવીને કચરાપોતું પતાવી દો" હું: "પ્રિયે, આપણે 'રિસોર્ટ' માં છીએ, 'ઘરે' નથી.." તો એમણે ઉદારતપૂર્વક કહ્યું: "તમે વર્ષોથી 'ઘરકામ' માં રજા માંગી રહ્યા છો ને, જાઓ 'બે દિવસનું વેકેશન' આપ્યું...!" ************************** પરણિત સ્ત્રીઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠું.!  "મારે એમને પુછવુ પડે.."  હરામ બરોબર જો કોઈ દિવસ પૂછ્યું હોય તો . .  અને... પરણિત પુરુષો દ્વારા બોલાતુ સૌથી મોટું જૂઠું. "એમા એને શુ પૂછવાનું.!?" હરામ બરાબર જો એને પૂછ્યા વગર પાપડ પણ ભાંગ્યો હોય તો . .! ************** પત્ની : -આ ધવલ રંગી પ્રસરતા પુષ્પના મૃદુ નહીં એવા કડક પૃષ્ઠ ભાગને જાળીદાર કાષ્ટ કૃતીના હસ્તપંખા સમા યંત્ર વડે  નિર્દયતા પૂર્વક પ્રહાર કરી આદાન પ્રદાનની આ નિષ્ઠુર પ્રવૃત્તિઓ કરે છે એ શું છે? પતિ : -  તું બધી ધાર્મિક સિરિયલો બહુ ના જો . . આ લોકો બેડમિન્ટન રમે છે ! ! ! ********************* ખરા ટાણે ખહિ જાય, આફતે ન આવે એક, એવા અમથા કુદે અનેક, કારણ વગર ના કાગડા. *****...

ગુજરાતી જોક્સ

ગુજરાતી જોક્સ  લગ્ન ને સમજવા માટે એક વિજ્ઞાનિક એ લગ્ન કરી લીધા  , હવે એને વિજ્ઞાન સમજ માં નથી આવતું  . મોદીજી જોક્સ  ડાયાબીટીસ કંટ્રોલ કરવા માટે ખાંડ ના ભાવ વધાર્યા  અને   પેટ્રોલ ડીઝલ નાં ભાવ એટલા માટે વધાર્યા  કેમ કે જનતા ચાલવાની કસરત કરી શકે  મોદીજી નું મગજ પણ ચાચા ચોધરી થી પણ વધારે તેજ ચાલે છે  હેરાન નહિ થવાનું  રસોઈ ગેસ ના ભાવ વધારી  ને  ડાઈટીંગ પણ કરાવી દેશે  . અરે ભાઈ પહેલું સુખ તે નીરોગી કાયા  . આજે ૯૦૦૦૦ રૂપિયા લઈને મોબાઈલ  ની દુકાને  આઈ ફોન લેવા જ ગયો હતો  એટલા માં જ અવાજ આવ્યો  હવે તો ઉઠી જા નાલાયક  સવાર ના ૧૦ વાગ્યા છે  મારા ઘર વાળા તો મને સપના માં પણ આઈ ફોન નથી લેવા દેતા  . દિલસે ગુજરાતી

ફની જોક્સ - Funny Jokes

 ફની જોક્સ   છોકરાને નોબેલ પુરસ્કાર આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે   પરીક્ષામાં એક છોકરી એ બાજુ ની સીટ ઉપર    બેસેલા એક છોકરાને પૂછ્યું  "યમક " અલંકાર ની વ્યાખ્યા બતાવ ,ઉદાહરણ સાથે   છોકરો :- જ્યારે એક શબ્દ  બે વાર આવે .               અને બંને શબ્દોના અર્થ જુદા જુદા થતા હોય                તો તેને " યમક" અલંકાર કહેવાય છે  ઉદાહરણ , તુમ રૂઠા નાં કરો , મેરી જાન                   મેરી જાન નિકાલ જાતી હે ,     છોકરાને નોબેલ પુરસ્કાર આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે  ------------------------------------------------------------------------------------ દિલસે ગુજરાતી

Pagal Jokes - પાગલ જોક્સ

Image
 પાગલ જોક્સ :-  એક પાગલખાનામાં એક પત્રકારે  ડોક્ટરને પ્રશ્ન કર્યો ||||   તમે કેવી રીતે ખબર પડે છે કે  કોણ પાગલ છે , અને કોણ પાગલ નથી  ડોક્ટર :- અમે એક વોશિંગ મશીન  પાણી થી પૂરું ભરી દઈએ છીએ                અને દર્દી ને , એક ચમચી , એક ગ્લાસ , અને એક ડોલ                આપને કહીએ છીએ ....આ વોશિગ મશીન ને ખાલી કરી દે!!!!! પત્રકાર :- અરે વાહ , આતો બહુજ સરસ ....||| એટલે નોર્મલ વ્યક્તિ હશે તે                   ડોલ નો ઉપયોગ કરતો હશે , કેમ કે ચમચી,અને ગ્લાસ કરતા મોટી હોય છે  ડોક્ટર :- નાં||| નોર્મલ વ્યક્તિ વોશિંગ મશીન માં લાગેલ ,સ્વીચ ફેરવીને મશીન ખાલી કરે છે                તમે ૩૯ નંબર ના બેડ ઉપર જાઓ ,                 જેથી અમે તમારી સરખી રીતે તપાસ કરી શકીએ   અને જો તમે પણ ડોલ વિચારી હોય તો...

પરવિંદર અવાના

Image
કાળું ની *માં* કે'તી હતી કે *ગરમી* માં *પક્ષી* માટે અગાસી માં *પાણી* રાખવા થી સુંદર , સુશીલ , સંસ્કારી *ઘરવાળી* મળે ! કાળું *રસનાં* બનાવી ને મૂકી આવતો ! જોય લો રિજલ્ટ તમારી સામે છે ! 😄   👇🏼   😄 આ ભારત  નો ક્રિકેટર છે તેનું નામ પરવિંદર અવાના છે સરસ જોડી દિલસે ગુજરાતી

નવા જોક્સ - મોદીને કરડીને નહિ આવવાનું

નવા જોક્સ - મોદીને કરડીને નહિ આવવાનું  એક મચ્છર.. એની ગર્લફ્રૅન્ડને.... ડાર્લિંગ.. હું તારામાટે સિંહ🦁નો શીકાર કરી લાવીશ.. ! મચ્છરી : સારૂં.. સુઈજા શાંતિ થી.., મચ્છર : હું તારા માટે હાથી🐘નું લોહી ચુસી લાવીશ..., મચ્છરી : હા બકા...! સુઇ જા શાંતિ થી..., મચ્છર : ડાર્લિંગ..., હું તને મર્સીડીઝ🚘માં પેરીસ ની ગલીઓમાં ફેરવીશ...!! મચ્છરી : હા બકા હા...! હવે સુઇ જા શાંતિ થી... સવારે વાત કરીશું... મચ્છર : ડાર્લિંગ.., તને વીશ્વાસ નથી...?, તું કહે તો તને બે મણ સોનાનો હાર✨બનાવી આપું..!!! મચ્છરી😡 : મારા રોયા..., છાનોમાનો સુઇ જા ને..., નાલાયક.... તને કેટલી વાર કહ્યું કે *મોદીને કરડીને ઘરે નહીં આવવાનું...!!!!!* 😂😂😂😂😂😂😂 દિલસે ગુજરાતી

નવા ગુજરાતી જોક્સ - New Gujrati Jokes

નવા ગુજરાતી જોક્સ - New Gujrati Jokes કાગડાએ માટલાને પુછ્યુ, 'તને તો આગમા તપાવીને બનાવેલો છે, તોયે આટલી આગમાં તું પાણી ઠંડુ કેવી રાખી શકે છે? માટલાએ કહ્યુ, "...'વેપોરાઇઝેશન' એ 'એન્ડોથર્મિક પ્રોસેસ' છે. તેમા 'ડેલ્ટા-એચ' પોઝિટીવ હોય છે. મારી 'આઉટર સરફેસ' પર 'ફાઇન પોરસ' હોય છે, જેના ઉપર 'થર્મોડાઇનેમિક કુલીંગ ઇફેક્ટ જનરેટ' થાય છે..." આવુ સાંભળીને કાગડાએ નક્કી કર્યુ કે... 'માઈ ગ્યુ , આજ પછી આપણે આપણા કામથી જ મતલબ રાખવો..' દિલસે ગુજરાતી - Dilse Gujrati 

ગુજરાતી જોક્સ - હેન્ડસમ છોકરો - Gujrati Jokes - Handsome Chokro

                                 હેન્ડસમ છોકરો                         એક છોકરી ફોન પર વાત કરતા કરતા                         મારી સામે આવીને તેની બહેનપણી ને બોલી                           "ચલ હવે ફોન મુકું છુ                      એક હેન્ડસમ છોકરો આયો છે                    ...

ગુજરાતી જોક્સ -કન્યા રાશી - Gujrati jokes - kanya Raashi

  ગુજરાતી જોક્સ -કન્યા રાશી -Gujrati Jokes Knaya Raashi  દયા આવે છે મને તો એ છોકરાઓ ઉપર  જેમની રાશી કન્યા રાશી છે  પણ કુંડળી માં કન્યા નથી 😆😆😆😆😁😁😀😀😃😃😄 ----------- એકલા રહેવાની હદ તો એટલી વધી ગઈ છે  ગાલીબ  જો હું સ્મશાન ખોલું તો છોકરીયો મરવાનું બંધ કરી દે 😁😁😂😂😂😂😃😃 ------------------------------------ દિલસે ગુજરાતી

મહાશિવરાત્રી - વેલેન્ટાઈન એક સાથે જોક્સ - Mahashivratri ane velentine day ek sathe joks

 મહાશિવરાત્રી - વેલેન્ટાઇન એક સાથે - Mahashivratri ane velentine day ek sathe  14 ફ્રેબુઆરી  આ વખતે ધતુરો -અને ગુલાબ માં જબરજસ્ત ટક્કર છે  કેમ કે મહાશિવરાત્રી - અને વેલેન્ટાઇન ડે એક સાથે એક જ દિવસે આવે છે  બધાને વિનતી છે  સાચું ફૂલ સાચી જગ્યાએ ચડાવે  ભૂલ થી ફૂલ બદલાઈ ગયું  તો તાંડવ નક્કી છે  બોલો હર હર મહાદેવ દિલસે ગુજરાતી

સાચો ગુજરાતી -ગુજરાતી ફન

 ગુજરાતી ફન   દરેક રીક્ષાવાળો ,દરેક ટેક્સીવાળો ...કાકા છે  ગુજરાતી ક્યારેય ઓફીસ માં નથી જતો .......હોફીસ માં જાય છે  રૂપિયા નો પ્રથમ  નિયમ ....ક્યારેય તમારા પોતાના માટે ઉપયોગ નાં કરો  "શું નવા જૂની "  આ વોટ્સઅપ નું વર્જન છે  સવારે જાગવા માટે "એલારામ " રાખે છે  ગરબાના રમ્યા  વગર કોઈ પણ પાર્ટી પૂરી નાં થાય   ગુજરાતી ઓ દરેક પ્રકાર ની નુડલ ને "મેગ્ગી " બોલે છે  ગુજરાતી જ્યારે કોઈ વ્યક્તિ વિષે પૂછે છે ...ત્યારે કહે છે કે ..."જેન્ટલમેન માણસ છે  ગુજરાતી જનમ થી સોદાબાજી માં "PHD" કરેલી હોય છે  ગુજરાતી ઓ પાસે  લાગણીઓ નથી તેમની પાસે ફીલિંગ છે  જય શ્રી ક્રિશ્ના  = હેલ્લો અને ગૂડબાય  ગુજરાતી ઓ ની દરેક વાતચીત ની શરૂઆત કેમ છો , મજામાં છો ને .......અને અંત .."કોઈ સારું ઇન્વેસ્ટમેન્ટ બતાવોને " ગુજરાતી ઓ માટે સ્વીમીંગ નથી ......તેમના માટે"છબ છબયા " છે  ગુજરાતી કોઈ દિવસ એમ નાં કે ઈલેકરીસીટી ગયી ....એ એમ બોલે ..."લાઈટ ગઈ " દરેક ગુજરાતી સેન્સેક્સ માં બધા જ રસ ધરાવે છે  ...

Gujrati Jokes - ગુજરાતી જોક્સ

Image
Gujrati Jokes - ગુજરાતી જોક્સ કોલેજ માં થી છોકરા ઓ નું  એક ગ્રુપ તીર્થયાત્રા પર ગયા  . ગાઈડ એ કહ્યું કાલે સવારે  નાહીધોઈ ને  દર્શન માટે જઈશું  . અને  યાદ રાખજો આ  તીર્થધામ છે  . એટલા માટેરસ્તા માં આજુ બાજુ છોકરી ઓ  પર ધ્યાન નાં આપતા  પાપ લાગશે  . અને ભૂલ થી દેખાય જાય તો  નજર અંદાજ કરજો "હરી ઓમ "  બોલતા બોલતા આગળ વધજો  . બીજા દિવસે જ્યારે એ દર્શન માટે ચાલ્યા  ત્યારે થોડું ચાલ્યા ..તરત એક છોકરો બોલ્યો  "હરી ઓમ ' બાકી બધા છોકરા બોલ્યા  ક્યાં છે ...? ક્યા છે ....? . ગાઈડ -ભાગો મારા હાળો તમે નહિ સુધરો  ભાઈ એકલા એકલા ના હસો પાપ લાગશે દિલસે ગુજરાતી

રાશિફળ વિક્રમ સંવત ૨૦૭૪

રાશિફળ વિક્રમ સંવત ૨૦૭૪.. વાંચવાનું ચુકતા નહિ હો..😎 (૧) મેષ (અ. લ. ઈ.) (Aries): 💣 તમારી રાશિવાળાઓએ મોઢા પર મેશનું ટીલું કરવું. 💣 યુવકોને બેકારીના યોગ છે. શીર્ષાસન કરીને, પાણીપુરી ખાવી. 💣 ગાયને રોટલી નાખવી અને ઢાંઢો ઢીંક મારે, તો શુકન સમજવા. 💣 માથે ટાલ પડે તો urea ખાતરનું માલીશ કરવું. મબલખ પાકની શક્યતા. 💣 Katrina Kaif નું item song, દિવસમાં એક વાર સાંભળવાથી, બુરી નજર ટળશે, અને પ્રભુ-કૃપા થશે. (૨) મિથુન (ક. છ. ઘ.) (Gemini): 💣 મિથુન ચક્રવર્તીની માળા રોજ એક વાર ગણવી. Dance માસ્ટર થવાના ઉજળા સંજોગો. 💣 ગધેડાની ઉંધી પ્રદક્ષિણા કરો. ધનપ્રાપ્તિ થશે. 💣 કાગડો માથા પર ચરકે, તો દૂધપાક ખાજો. સાળી સાથે સમાધાન થશે. 💣 ગૃહિણીઓએ તમામ પ્રકારના 'બાબા'ઓથી દુર રહેવું. ફક્ત પોતાના ઘરના બાબાને સંભાળવા. (૩) કર્ક (ડ. હ.) (Cancer): 💣 જુગારીઓને પૈસા ઉછીના આપવાથી, પૈસા ડૂબી જવાના યોગ. 💣 બહેનોએ, માથે ટાલ પડે ત્યારે સોનું ખરીદવું. નક્ષત્રની રાહ ન જોવી. 💣 દીકરાની સગાઇ તૂટે તો દીવેલ પીવું. 💣 વહુઓ લસણનું જ્યુસ પીવાથી, એમના સાસુને પેટમાં ફાયદો. 💣 કોલેજ કે પડોશની કન્યાને લીફ્ટ ન આપ...

ગુજરાતી જોકસ - Gujrati Jokes

ગુજરાતી જોકસ - Gujrati Jokes  જયારે રસ્તા ઉપર થી વરરાજા નો વરઘોડો જતો હોય તો હોર્ન મારી મારી ને હેરાન ના કરો ગાડી માંથી ઉતરીને થોડું નાચી લો મન શાન્ત થઇ જશે ટાઈમ તો એટલો જ લાગવાનો છે .!!!

GST Jokes Gujrati

Image
GST Jokes Gujrati  ગામડે એક ભાભા ને ટીડીઓ એ કહ્યું :- દાદા તમારાં ગામમાં GST આવે છે ખબર તો છે ને ? ભાભા :- ખોટી નો થામાં અમારાં ગામમાં ST નથી આવતી તો GST માંય થી આવશે ? (TDO બદલી કરાવવાં માટે કલેકટર ઓફિસ ગયા છે ) _________________________ चार्टर्ड एकाउंटेंट्स व्यापारियों को GST समझाते हुए।

Gujrati Jokes -ગુજરાતી જોક્સ

Image
Gujrati Jokes -ગુજરાતી જોક્સ  અમુક છોકરીયો તો એટલી સુંદર હોય છે કે છોકરા ઓ મન માં જ નક્કી કરી લે છે આમાં મેળ નહિ પડે ___________________________________ ગ્રાહક :- ઉંદર મારવાની દવા આપજો દુકાનદાર :- ઘરે લઇ જવાની છે ? ગ્રાહક :- ના ઉંદર સાથે લઈને આવ્યો છું અહીંયા જ ખવડાવી દઈશ __________________________ આ વખતે પેલા ના આયા . પેલા યાર આતંકવાદી રાતે સુઈ ગયા હોય ધોકા લઈને ફરી વળતા હતા એ એ બૈરાઓ ને જ મારતા હતા જે તેમના પતિ ઓ નું નહોતી મોનતી એને જ મારતા _______________________________ પપ્પા અને 12 વર્ષ નો છોકરો એક હોટલ માં ગયા . પપ્પા :- વેટર 1 બિયર અને એક આઈસક્રીમ લાવ . દીકરો :-આઈસક્રીમ કેમ પપ્પા ,તમે પણ બિયર લો , . ધના ધન ચંપ્પલ થી માર પડ્યો __________________________ બોય :- એકજ કપડાં પહેરી ને રોજ ફરે છે તો અજીબ નથી લાગતું ? . ગર્લ :- આ મારી ઓફિસ યુનિફોર્મ છે,......સાલા બેરોજગાર ______________________________ દુઃખ બહુજ થાય છે એ મિત્ર ને દરરોજ સવારે દૂધની થેલી લાવતો જોઈને , જેના લગ્ન માં મેં "અજીમો શાન શહેનશાહ " ગીત પર ડાન્સ કર્યો હત...

Gujrati Jokes

Image
આજે એનો ફોન આયો બહુજ રોતી હતી મને સોરી બોલી એને ,,, ....રોતા રોતા બોલી તું જેવું કહીશ હું એવું જ કરીશ તારા જોડે ઝગડો નહિ કરું તારું કીધેલું માનીશ આ બધું સાંભળીને મારું તો દિલ ભરાઈ આવ્યું કોની "ગર્લફ્રેન્ડ " શી ખબર રોન્ગ નંબર હતો પણ સાંભળવામાં બહુજ સારું લાગ્યું