Posts

Showing posts with the label દોસ્તી સુવિચાર

દ્વારકાના આ 7 અદ્ભુત રહસ્યો જાણીને તમારી આસ્થા અડીખમ થઈ જશે!

Image
🤯 દ્વારકાના આ 7 અદ્ભુત રહસ્યો જાણીને તમારી આસ્થા અડીખમ થઈ જશે! ​ભગવાન શ્રીકૃષ્ણની નગરી, દ્વારકા! આ માત્ર એક મંદિર નહીં, પણ સમય, ઇતિહાસ અને અટૂટ શ્રદ્ધાનો જીવંત પુરાવો છે. દ્વારકાધીશ મંદિર અને સમુદ્રમાં ડૂબી ગયેલી નગરી સાથે જોડાયેલા 7 એવા રહસ્યો અહીં આપેલા છે, જે માત્ર સામાન્ય માણસને જ નહીં, પણ મોટા-મોટા વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોને પણ વિચારતા કરી મૂકે છે. જય દ્વારકાધીશ ​🚩 રહસ્ય 1: 52 ગજની ધજા અને પવનનો ચમત્કાર ​ધજાની વિરુદ્ધ દિશા: પવનનું રહસ્ય! દ્વારકાધીશ મંદિર પર દરરોજ 52 ગજની ભવ્ય ધજા ચઢાવવામાં આવે છે, જેની પાછળ 52 યાદવ અને વૈષ્ણવ પરિવારોની પરંપરા જોડાયેલી છે. આ ધજાનું કદ તેની ભવ્યતા દર્શાવે છે. પરંતુ, સૌથી મોટું આશ્ચર્ય એ છે કે મંદિરના શિખર પર લહેરાતી ધજા મોટાભાગે પવનની સદંતર વિરુદ્ધ દિશામાં જાય છે! વિજ્ઞાન આ ઘટનાને યોગ્ય રીતે સમજાવી શક્યું નથી, જે તેને ભક્તો માટે એક જીવંત ચમત્કાર બનાવે છે. આ ધજા દૂરથી પણ શ્રદ્ધાળુઓમાં શક્તિ અને ઊર્જાનો સંચાર કરે છે. ​🌊 રહસ્ય 2: સમુદ્રમાં ડૂબેલી કૃષ્ણની વાસ્તવિક નગરી ​શું દ્વારકા ખરેખર નષ્ટ થઈ ગઈ હતી? મહાભારતની કથાઓ કહે છે કે શ્રીકૃષ્ણના સ્વધ...

કયા ગુણો હું મારા જીવન માં લાવું

કયા ગુણો હું મારા જીવન માં લાવું      જીવનવિકાસ કરવાની ઈચ્છા જેને છે. એને જ્યારે પ્રશ્ન થાય કે કયા ગુણો હું મારા જીવન માં લાવું? ભગવાન હું કેવો બાનું તો ઉત્તરોત્તર ઉધ્વગતી મારા જીવનને મળે? એવા લોકોને માર્ગદર્શન આપવા માટે ભર્તુહરી એ આપણે કહ્યું तृष्णां छिन्धि भज क्षमां जहि मदं पापे रतिं मा कृथा:, सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्य विद्वज्जनम्। मान्यान्मानय विद्विषोअप्यनुनय प्रख्यापय प्रश्रयं, कीर्तिम् पालय दु:खिते कुरु दयामेतत्सतां लक्षणम्।।  સજ્જનનું લક્ષણ શું? જો મારે સત બનવું હશે. સત માર્ગે ચાલવું હશે તો હું શું કરું? સત ની નજીક જવું હશે તો હું શું કરું? ભજ ક્ષમા એના માટે આપણે જોતા રહ્યા છીએ. હું ક્ષમાશીલ બનું ક્ષમા મારા જીવનમાં કેળવું એવી ભગવાનની ઈચ્છા છે.'ક્ષમા' નો અર્થ બીજાના દોષો સહન કરવાની વૃત્તિ જીવનમાં આવે બીજાના દોષો ભૂલી જવાની વૃત્તિ જીવનમાં આવે સહિષ્ણુતા પણ એક અર્થ થઇ શકે. માત્ર એટલું જ નહિ પણ અપરાધ કરનાર જે છે. તેનામાં રહેલો નાનામાં નાનો સદગુણ છે તે પણ હું જોઈ શકું અને તેની કદર કરી શકું. સત્પુરુષ બનવાનો માર્ગ — ભર્તૃહરીનું માર્ગદર્શન જીવનમાં વૃદ્ધ...

દોસ્તી સ્ટેટસ ગુજરાતી

દોસ્તી સ્ટેટસ ગુજરાતી  ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ તું નાં ચાહે મને એનો રંજ નથી મને  હું હજી ચાહું છુ એની ખુમારી છે મને  ❤❤❤❤❤❤❤ તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે  પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી  ❤❤❤❤❤❤❤ કોણ કહે છે મારવા માટે જરૂર પડે છે ઝેર ની  તારી નફરત જ કાફી છે એના માટે તો  ❤❤❤❤❤❤❤❤ સફર નો અંત હું રસ્તા પરની ઠોકર થી નહિ લાવું  હજી તો મારે મઝિલ ને લાત મારવાની બાકી છે  ❤❤❤❤❤❤❤❤ જીવન માં એક ભાઈબંધ કૃષ્ણ જેવો હોવો જોઈએ  જે તમારા માટે યુદ્ધ નાં લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે  ❤❤❤❤❤❤❤❤ ગુસ્સે થયા જો લોકો તો પથ્થર સુધી ગયા  પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા  દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી  ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા  ❤❤❤❤❤❤❤❤❤❤ ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા  જિંદગી જીવવા માટે  ઓછી લાગે છે તારી મિત્રતા  ❤❤❤❤❤❤❤❤❤❤❤ જિંદગી માતા અને પિતાની ભેટ  છે  ભણતર શિક્ષક ની ભેટ છે  સ્મિત દોસ્તો ની ભેટ છે  પણ તારી સાથે દોસ્તી  એ તો ઈશ્વર ની ભેટ છે  ❤❤❤❤❤❤...