ક્રોધ ના કારણો
ક્રોધ એ સ્વાભાવિક માનવીય ભાવના છે ક્રોધ કેમ આવે? તેના મુખ્ય કારણો ક્રોધના મુખ્ય કારણો અપેક્ષા પૂર્ણ ના થવી જ્યારે આપણે કોઈ થી કોઈ પરિસ્થિતિથી અથવા જીવનથી કોઈ અપેક્ષા રાખીયે અને તે પુરી ના થાય ત્યારે ઝેર - ક્રોધ મનમાં નિરાશા આવે અહંકાર ને ઠેસ પહોંચવી જ્યારે આપણને કોઈ માન ના આપે આપણી વાત ના સાભળે કે આપણું મહત્વ ઓછું આપે એ વખતે હું જ સાચો છું એવુ મન ને થાય ત્યારે ગુસ્સો આવે ભય અને અસુરક્ષા કેટલીક વાર અંદર ના ડર અને અસુરક્ષા ના કારણે ગુસ્સો આવે છે જેમ કે મારી ઈજ્જત જસે મારી વાત ના સાભાળશે મને નુકશાન જશે થાક તનાવ અને ઊંઘ ની અછત જ્યારે શરીર થાકેલું હોય. મન માં તાણ હોય અથવા ઊંઘ પુરી ના થઇ હોય ત્યારે નાની વાત પણ મોટી લાગી જાય ભૂતકાડ ની પીડા જુના દુઃખો અનુભવ અપમાન મનમાં આઘાત અકડાઇ સરજે છે અને એ જ અકડાઇ મનમાં ક્રોધ ના રૂપે બહાર આવે છે નિયંત્રણ નો અભાવ જ્યારે પરિસ્થિતિ આપણા હાથ થી બહાર જાય ત્યારે દિમાગ તેનો કંટ્રોલ મેળવવા ક્રોધ નો ઉપયોગ કરે છે ક્રોધ એકલો ક્યારે આવતો નથી તેની પાછળ...