કવિ કંઈક કહેવા માંગે છે
વરસાદ પડે તો મોર આવે છે. દરવાજા ખુલ્લા હોય તો ચોર આવે છે. મેસેજ થાય છે સાવ મફત મા તોય લોકો ને કરતા જોર આવે છે…… . . . . અહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે ************* આજ કુછ મીઠા હોજાયે કવી ને અળદીયો ખાવાનું મન થયું છે. _____________________________ જેનો સ્વભાવ સારો હોય છે તેને પ્રભાવ પાડવાની કયારેય જરૂર પડતી નથી….✍🏻 😝આમા કવિ મારી વાત કરે છે. ___________________________ આમા કવિ ને સાઇનફ્લુ છે આમા કવિ bank ની લાઇન મા છે આમા કવિ અે Centre Fresh ખાધુ છે એમાં કવિની સગાઈ થય છે ફુલ ફેમિલી સાથે કવિ આમાં કવિ ને તાવ આવ્યો છે.. આમાં કવિ માઈક્રોમેક્સની જાહેરાત કરે છે કવિ નવજોત સિદ્ધુ સાથે આમાં કવિ પ્રેમ માં પડ્યા છે. આમાં કવિ ને માથું દુખે છે.. આમાં કવિ ને શરદી થઈ છે… આમાં કવિએ મોતિયો ઉતરાવ્યો છે