કવિ કંઈક કહેવા માંગે છે

કવિ કંઈક કહેવા માંગે છે 
********************
ધારી લઈએ એના કરતા 
પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે 

*આમાં  કવિ એમ કહેવા માંગે છે 
કોઈને સામે જોવી રહેવા કરતા પૂછી લેવું* ચાલુ થવું છે *મારી સાથે *
***********************
જીવન નો ઉદેશ પેન્સિલ પાસે થી મેળવો 
બટકો ત્યાં સુધી અટકો નહિ 
અને અટકો તો છોલાવાની તૈયારી રાખો 
દુનિયા અણી તો કાઢ છે જ 

આમાં કવિ એમ કહેવા માંગે છે 
લાઈન મારવાનું ચાલુ રાખો જ્યાં સુધી કોઈ છોકરી હા ના પાડી દે 
અને છોકરી ના પાડી દે તો માર ખાવાની તૈયારી રાખો 
છોકરી ના પછી પબ્લિક તો મારવાની જ 
(છોકરીયો ના ભાઈ ઓ બધી જ જગ્યાએ રેડ્ડી જ હોય છે એમની મદદ માટે )
 

Comments

Popular posts from this blog

ફની શાયરી - Funny Shayari Gujrati

જય દ્વારકાધીશ

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

મરીઝ ના શેર - Mariz Na Sher

જમીન માપણી અને અંતર

ચેહર માં શાયરી સ્ટેટસ - chehar ma shayari stetus

પતિ દારૂ પીને ઘરે આયો