- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
પ્રેમ શાયરી :-
તારું એક કલાક પણ
નારાજ રેવું મને ગમતું નથી..!
શું થયું છે આ દિલ ને
કે મનાવ્યા શિવાય જપ તું નથી..!
"માફી" નું કોય કારણ ન હોય..!
તોય મારું દિલ "માફી" આપવા હાજર હોય..!
PREM SHAYARI - પ્રેમ શાયરી |
gujrati prem shayari - ગુજરાતી પ્રેમ શાયરી |
------------------------------------------
કલમ હવે ઉપડતી નથી,
શબ્દો હવે લખાતાં નથી,
લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે...
મૌનને સમજી લેનારને પણ હવે
અવાજના પડઘા પણ સંભળાતા નથી.
-----------------------------------------------
તારા સ્નેહના વરસાદમાં ભીંજાઈ ગયા,
શબ્દોનાં ખજાનાં હવે ખૂટી ગયા,
તારી દોસ્તીના તાંતણે બંધાઈ
બધા દર્દ ભુલાઈ ગયાં...!!
---------------------------------------------
ઈચ્છા છે મારી...
જીવનના તડકામાં મારી પ્રીતનો પાલવ
તારો છાંયડો બને...
ઈચ્છા છે મારી..
ભલે મુશ્કેલીઓ હજાર હોય,,
પણ મારા માથે તારો સ્નેહભર્યો હાથ હોય
----------------------------------------
સવારમાં આવતી તારી યાદોના સ્પર્શનો પહેલો એહસાસ,
જાણે સૂરજની કુમળી કિરણો સ્પર્શે ધરતીને અપાર...
-------------------------------------
થોડુંક તો આજે રોકાઇ જા ને,
નહિ તો મને તારી જોડે લઈ જા ને...!
--------------------------------------
કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય,
પછી પ્રેમ ખેવનાં નો નશો ઘટી જાય છે,
મને આંખ માથું દુખે ને ભૂલી જાય તારીખ તું,
કહો પ્રેમ કેવા સમય ન સીમાડા વટી જાય છે...
ગુજરાતી પ્રેમ શાયરી |
--------------------------------------------
બધા નાં પંખા ફાસ છે પ્રેમ માં
લાગે છે મારે એક ને જ કેપેસીટર બળી ગયુ છે
-----------------------------------------------
ઉંમરના દરેક તબક્કે એક સહારો તો જોઈએ
પરંતુ ઉંમરના અમુક તબક્કે સહારો તમારો જ જોઇએ...
-------------------------------------
સવાલ નથી મારી આંખની ભીનાશનો,
સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો..
---------------------------------------
ભેટમાં મળેલી તમારી ડાયરી,
હજી હથેળીએ દાબી રાખી છે,
મને ખબર છે, સાવ કોરી છે છતાં..
ભીના ભીના નિ:શબ્દોની લાગણી જાળવી રાખી છે...
-----------------------------------
પાંપણ પાથરીને તમારો ઈંતજાર કરવો
એકને એક ગુનો મારે કેટલી વાર કરવો...
----------------------------------
માનવી બહુ જ સ્વાર્થી છે
પસંદ કરે તો અવગુણો નથી જોતો
અને, નફરત કરે તો ગુણ નથી જોતો ..
------------------------------
તને પામવાની ઈચ્છા એટલે…
ભર ઉનાળે પક્ષી કોઈ જળ ક્ષેત્રની શોઘમાં.
તારી યાદ માત્રથી ચાલતી રહે શ્વસન ક્રીયા.
સંધ્યા ટાણે પક્ષીઓનું પોતાના માળા તરફનું પ્રયાણ.
ચંદ્રને તરસે ચકોર,ચાતક મેઘને તરસે ચારે કોર...
---------------------------------------
શબ્દોની કિંમત ત્યારે ખબર પડે..
જયારે એના લીધે કોઈ આપણા ચુપ થઈ જાય..
----------------------------------
રોજ હું પ્હોંચું સમયસર ઊંઘની પાસે,
ના નડે વચ્ચે જો તારી યાદનો ઢગલો
----------------------------------
આપડે તો એક જ બગીચા નાં છયે ગુલાબ
સાલ ને કાચા તાંતણે બધાયે
જો હોય હામા તારો જવાબ
----------------------------------------
હું ક્યાં કહું છું કે હું મને બરાબર ઓળખું છું..
પણ સામે છો તો ચાલો પહેચાન કરી લઈએ...
એક ટૂકડો ચાંદનો... બે સિતારા...
એક હું એક તું...
ધરાના અમુક હિસ્સાને આસમાન કરી લઈએ...!!
---------------------------------------
એ દર્દ કરતાં પણ વધું દર્દ તો એ વાત નું હોય છે....
કે જે ગુજરી હોય સહન કરવા વાળાં પર.
..વગર ગુના ની સજા હોય છે...!!
-----------------------------------------
ફરી પાછી સરસ મજા ની સાંજ આવી
ને સુંદર ઢળતો શીતળ સુરજ લાવી
એમા પણ મળે મને તારી પ્રીત
તો ફરી રોકુ આ સાંજ ને તોડી બધી રિત
-----------------------------------
અમારો પ્રેમ તો તને મળીને નહીં પૂરો થાઈ
.
એટલે તારા ગમ મા થોડા શબ્દો જ ઢાલવી લવ છું
------------------------------------------
રંગ તો મોહબ્બત નો હોય છે મહેંદી નો નહી ..
તારી રુહ થી રુહ જોડાઈ છે મારી ...શું સંબંધ કે શું નામ..?
ફરિશ્તા જેવાં દિલમાં આપણી ચાહત ની રોશની ના સજદા હોય ..
------------------------------------
તારો જોવા નો નજારો કાય અલગ હશે,
પણ મારી સામે જ્યારે તું મલી ત્યારે તારો દિવસ કાય અલગ હશે
=----------------------------
તારી આવતી જતી એક લહેર ઓટ ની અને
એક લહેર ભરતી ની...
મારી ભીતર માં લહેરાતો મહાસાગર બની તારાં દિલનો સાહિલ...
----------------------------------------
પલમાં વહી જશે જિંદગી,
બસ શબ્દો મારી યાદ અપાવશે,
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ..
તારા વગર કેમનું જીવાશે...??
------------------------------------
છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ. હતી
આંસુથી આંખો નમ તમારી યાદ આવી ગઈ.
પ્રણયના કોલ દીધાતા તમે પૂનમની
એક રાતે ફરીથી આવી એ પૂનમ તમારી યાદ આવી ગઇ.
----------------------------------------
દિલસે ગુજરાતી
Comments
fullshayri.com ગુજરાતી શાયરી
ReplyDelete