- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
લવ શાયરી - love shayari Gujrati
જો તને એમ લાગતું હોય કે , આખી દુનિયા મને પ્રેમ કરે છે
તો એ આખી દુનિયામાં એક હું પણ છુ ,જે તને પ્રેમ કરૂ છુ
જો તને એમ લાગતું હોય કે , મને થોડા લોકો પ્રેમ કરે છે
તો એ થોડા લોકો માં એક હું પણ છુ , જે તન એ પ્રેમ કરું છુ
જો તને એમ લાગતું હોય કે મને , ૪ લોકો જ પ્રેમ કરે છે
તો એ ૪ લોકો માં એક હું પણ છુ , જે તને પ્રેમ કરું છુ
જો તને એમ લાગે કે આ દુનિયા માં કોઈ એક જ મને પ્રેમ કરે છે
તો એક પ્રેમ કરવાવાળો હું જ છુ , જે તને પ્રેમ કરૂ છુ
જો તને એમ લાગે કે આખી દુનિયામાં , મને કોઈ જ પ્રેમ નથી કરતુ
તો એમ સમજી લેજે કે , હું દુનિયામાં નથી
----------------------------------------------
તારા વિસામા માટે ઝાડ રાખું
ફુલ થી સજાઉં તારા મન ને
મારા માટે કાંટા ની વાળ રાખું
અને જો તું આવે મારા મૌત પછી મને
મળવા તો મારી કબર માં
અેક નાની તિરાડ રાખું...
તારી ભીતર ના શાંત ચંદનવન માં
તણખો બની ને હવે હું પડીશ
તડકો ઇચ્છા સમય બનીને
રોજ રોજ તને અડીશ, ઊભી
રહીશ તલવાર થઈ બે પાંપણો ની
મધ્ય માં,તારી જ પથારી ના સળ માં
ઉજાગરો બની ને તને મળીશ,
ઉતારી નાખીશ ઝેર અજાણ્યા
સ્પર્શ નું પ્રવેશી હોંઠ થી તારા
લોહી માં ભળીશ...
------------------------------------------------
તું સાથે હોય તો દુનિયા પોતાની લાગે છે
નહીતર આ હૈયાની ધડકન પણ પારકી લાગે છે
----------------------------------------------------------
આ તો તારો પ્રેમ છે એટલે આઈ લવ યુ બોલતા આવડ્યું
બાકી અમને તો ABCD માં પણ માર પડતો
----------------------------------------------------
ખબર તો હતી જ કે એ નાં પાડશે
છતાય સાલું કહેવાય ગયું કે ....હું તને ચાહું છુ
--------------------------------------------------
દિલસે ગુજરાતી
દિલસે ગુજરાતી
Comments
Mast
ReplyDelete