જય દ્વારકાધીશ

જે દિવસે અમેરીકા નાં ધોળીયાઓ એ સોનું નહોતું જોયું ને
તે દિવસે દ્વારકા વાળો કાળીયો સોનાના હિંડોળે હિંચકતો હો વાલા...
😎 જય દ્વારકાધીશ


સ્વર્ગ થી મોટો તારો દરબાર ને તું જ અમારો પાલનહાર 

સજા આપે કે આપે માફી ,દ્વારકાધીશ તું જ અમારો કિરતાર 

;

રંગાઈ ગયો છું હું તો પ્રેમ તણા રંગમાં 
રાહુ છું હું તો મારા દ્વારકાધીશ  ના સંગમાં 
જય દ્વારકાધીશ -jay dwarkadhish 



 બાવન ગજ ની ધજા ફરકતી ,  નમતા હજારો શીશ 
છપ્પન પગથિયે સ્વર્ગ મળે , ને મળે દ્વારકાધીશ 

 મનમોહક  એનું રૂપ ને અગણિત એના નામ 
કણ કણ  માં કૃષ્ણ વસે , એ દ્વારિકા છે એનું ધામ 

 સૂર્યોદય નો સમય ને , સુવર્ણ લાગે ગોમતી ઘાટ 
સોળે શણગાર સજે , એ મારો દ્વારકા નો નાથ 

 ગોમતી તારા ગુણલા આખા જગતમાં ગવાય છે 
દ્વારકાધીશ ના દર્શન કરતા પહેલા ભક્તો તારા પાણી થી નહાય છે 

 પ્રયાસે સગડું પાળીશ દેખાતું હતું જે દૂર 

 હિમ્મત કદી ના હારવી કેમ કે મારો દ્વારકાધીશ છે હાજર હાજુર 

 દુઃખના ઢગલા માંથી સુખને ચાળી  લઈશું 
દ્વારકાધીશ સાથે છે, સઘળું સાંભળી લેશે 


  બીજા સ્ટેટસ માટે ક્લિક કરો નીચે લીંક આપેલી છે 



Comments

Post a Comment

THANK YOU YOUR COMMENT