Posts

Showing posts with the label ઉમિયા માતાજી શાયરી સુવિચાર

ઉમિયા માં શાયરી - સ્ટેટસ

Image
ઉમિયા માં શાયરી -સ્ટેટસ     ઉમિયા માતાજી ના ભક્તો માટે કેટલાક શાયરી અને સ્ટેટ્સ લખ્યા છે જે તમને ગમશે   ઉમિયા માતાજી ભક્તિ સ્ટેટસ     જેના માથે માઁ ઉમિયા નો હાથ  એને ડરવાની શું વાત  ----------- દુનિયા તો નામ થી ઓળખે છે સાહેબ  પણ મારી ઓળખાણ તો મારી માઁ ઉમિયા છે  ----------- કળજુગ માં જેનું નામ ચાલે છે  એ મારી ઊંઝા વાળી માઁ ઉમિયા છે  ---_------- નથી જોઈતી મારે કોઈ બાદશાહી  બસ મારા ઉપર તો રહેવી જોઈએ  માઁ ઉમિયા ની નવાજી ----------   ઉમિયા માતાજી શાયરી - રોયલ સ્ટેટસ  -----------     નંદી ની સવારી ઉમિયામાં અમારી  સૌથી વહાલી કુળદેવી અમારી  ---------------- વાત તો સાહેબ ઉમિયામાં ના ભક્તોનો જ હોય કારણ કે  સરકાર ભલે કોઈપણ ની હોય  રાજ ઊંઝા વાળી ઉમિયા માઁ નું જ ચાલે  ------- જેનું ઊંઝા માં ઠેકાણું  એનું આખી દુનિયા માં નામ ક્યાં છે અજાણ્યું -------- તું માગે અને આપે એ તો માઁ  અને તું માગવાનું ભૂલી જાય અને તને આપે એ મારી ઉમિયા માં ------ જ્યારે દુઃખના ડુંગર દબાવે છે...