About Us - મારા વિષે

મારું નામ મહેન્દ્ર ચાવડા છે 
હું મહેસાણા નો વાતની છુ
આ ગુજરાતી માં બ્લોગ બનવાનું એક જ કારણ છે 
ગુજરાતી ભાષા પ્રત્યે નો પ્રેમ , 
મારા બીજા પણ બ્લોગ છે .પરંતુ આ બ્લોગ મને પ્રિય છે 
આ બ્લોગ ની બધી પોસ્ટ ગુજરાતી ભાષામાં જ પોસ્ટ કરવામાં આવે છે 
આ બ્લોગ માં તમને સુવિચાર ,જોક્સ ,શાયરી ,જાણવા જેવું , સામાન્ય જ્ઞાન આ બધું જ ગુજરાતી માં જ પોસ્ટ કરવામાં આવેછે 
આ બ્લોગ માં તમને કોઈ પોસ્ટ સારી નાં લાગે તો મારું મેલ આઈડી પર મેલ કરવો અથવા જે પોસ્ટ પસંદ નાં આવે તે પોસ્ટ પર કોમેન્ટ કરવા વિનતી છે મારું મેલ આઈડી છે mahendrajchavda@gmail.com 
આ બ્લોગ માં થોડી જૂની પોસ્ટ ઈન્ટરનેટ માં થી લેવાએલી છે જો આવી પોસ્ટ કોઈ પોસ્ટ મારા બ્લોગ માં 
તમને દેખાય તો કોપીરાઈટ માં રીપોર્ટ કર્યા  પહેલા મને જાણ કરવા વિનતી છે  .જેથી કોપીરાઈટ પોસ્ટ દુર કરી શકાય 
બસ બીજું તો કઈ નથી મારા વિષે ,
દિલસે ગુજરાતી બ્લોગ ને સાથ અને સહકાર આપવા વિનતી છે 
કોઈ સુચન હોય તો જરૂર જણાવજો  તમારે આવો કોઈ બ્લોગ બનાવવો હોય તો મને જરૂર કહેજો 
હું સહકાર આપીશ 

મહેન્દ્ર ચાવડા 

Comments