- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ફની શાયરી - Funny Shayari Gujrati
(૧)
અર્જ કિયા હે
વો તુમ્હે DP દિખાકર ગુમરાહ કરેગી
મગર તુમ આધાર કાર્ડ પર અડે રહેના
(૨)
દિલ મેં બહોત દર્દ હે
ડોક્ટર કેપાસ ગયા થા
ડોક્ટર ને ગર્લ ફ્રેન્ડ કી કમી બતાઈ
(૩)
વો કહેતી હે
તુમ્હે તો કોઈ ભી લડકી પસંદ કરેગી
કહો તો મેં પટા દુ
મેને કહા તુમ હી પટ જાઓ
તો કહેતી હે ભૈયા કો બતા દુ
(૪)
અર્જ કિયા હે
બેઈજ્જાતી ઔર બીવી અજીબ ચીજ હોતી હે
ગોર ફરમાયેગા
બેઈજ્જાતી ઔર બીવી અજીબ ચીજ હોતી હે
અચ્છી તાબી લગતી હે જબ દુસરો કી હોતી હે
(૫)
તેરા પ્યાર પાને કે લિયે
મેને કિતના ઇન્તજાર કિયા
ઔર
ઉસ ઇન્તજાર મેં ણ જાને કિતનો સે પ્યાર કિયા
(૬)
ઉસ્સી દિન Whatsapp સે નફરત હો ગઈ ગાલીબ
જબ બાળ કત્વાને કે લિયે એડમીન ને ચંદા માગ લિયા
નાં તલવાર કી ધાર સે નાં ગોલીઓ કી બોછાર છે
બંદા ડરતા હે તો અપને બાપ કી માર સે
--------------------------------------------------------
આંખોસે આંખે મિલાકર તો દેખો
એક બાર હમારે પાસ આ કર તો દેખો
મિલના ચાહેંગે સબ લોગ તુમસે
એક બાર મેરે દોસ્ત સાબુન સે નહાકર તો દેખો
____________________________________
અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધા
તમે એટલા બેવફા નીકળ્યા , નાહી ધોઈ ને ચાલી નીકળ્યા
_____________________________
તાજમહેલ શું ચીજ છે
અમે એનાથી પણ સારું સ્મારક બનાવી દઈશું
શારજહાં એ મુમતાજ ને મરેલી દફનાવી હતી
હું તને જીવતી દફનાવી દઈશું
___________________________________
કહેવાય છે કે પ્રેમ નાં રસ્તા ઉપર ચાલવું આશાન નથી
હું પણ કાલે ચાલીને જોઉં , મને તો રસ્તો બરાબર લાગ્યો
_________________________________________
હસના તો હર લડકી કી અદા હે
જો ઉસસે પ્યાર સમજે સબસે બડા ગધા હે
_____________________________
નખરા તમારા ? તોબા તોબા
ગજબ ની તમારી અદા છે
મેસેજ તો તમે કરતા જ નથી
બસ તોફાન મચાવી રાખ્યું છે
કે અમારી પાસે મોબાઈલ છે
________________________________
કેટલો સજ્જન માણસ છે , પત્ની પર ફિદા છે
એમાં પણ કમાલ એ છે કે , એની પત્ની પર જ ફિદા છે
__________________________________________
એ દિવસ થી whatsapp થી નફરત થઇ ગઈ ગાલીબ ,
જ્યારે વાળ કપાવા માટે એડમીન એ લોન માગી લીધી
_________________________________________
કોનું કોનું નામ લઉં મારા બરબાદ થવામાં ,
બહુજ બધા આયા હતા ,લગન માં સુભેસ્યા આપવા
__________________________________________
દિલસે ગુજરાતી - Dilse Gujrati
Comments
Jordar bhai
ReplyDelete