નવા જોક્સ new jokes in gujrati


 નવા જોક્સ - New Jokes in Gujrati 

  એકદમ તદ્દન નવા જોક્સ જે તમને જરુર ગમશે હસો હસાવો 

નાવા માટે માટે બાથરૂમ માં જતો હતો 

એવામાં જ ટીવી માં સમાચાર આયા 
કે ઠંડી થી 3 ના મોત 
.
મેં તો તરતજ કપડાં પેરી લીધા 
અરે ભાઈ જીવતા રહીશું તો ગરમી માં નાહી લેશું 🤣😂🤣😂

#ઠંડીનું નામ જ કંપારા છૂટી પડે,
નહાવાનું તો દૂર—હાથ ધોવા પણ દિલ ન માને! 😄
નવા joks
નવા જોક્સ 


------------------------------------------

દુનિયામાં 2 માણસો સોંથી વધુ ખતરનાક હોય છે 

એક એ જે બધું જ જાને છે 
બીજો એ કે કઈ સમજતો નથી 😁😂🤣

---------------------------------------------

  જો રસ્તામાં બે માણસો ઝગડી રહ્યા હોય 
અને ઘણી બધી ભીડ ભેગી થઇ ગઈ હોય 
તો તમારી ફરજ છે કે 

નીચે બેસી જાઓ 
પાછળ વાળા ને પણ ચોખે ચોખ્ખું જોવા દો 

-------_---------------

આજે 90000 રૂપિયા લઈને મોબાઈલ ની દુકાને iphone લેવા ગયો હતો 
.
એટલામાં જ અવાજ આયો 
હવે તો ઉઠી જા નાલાયક 
સવાર ના 10 વાગી જ્યાં છે 
.
મારા ઘરના તો મને સપનામાં પણ 
Iphone નથી લેવા દેતા 🤣😂😁
-----------------------------------
મારા ભાઈબંધ એ 150000 લાખ નો iphone લીખો 
મેં 8000 વાળો એન્ડ્રોઇડ ફોન લીધો 
.
કઈ ફરક નથી મારા અને એના ફોન માં 
Whatsapp તો એક સરખું જ છે 🤣😂😁

-------------------
પત્ની : મારી જોડે લગ્ન કરવાથી તમને શું ફાયદો થયો?
.
પતિ : તારા જોડે જ્યારથી લગ્નન કર્યા છે. ત્યાર થી બીજું કોઈ દુઃખ લાગતું જ નથી 😁😂😂
--------------

દોસ્ત 1 : ભાઈ મેં સાભળ્યું છે કે તારો                 ફોન ખરાબ થઇ ગયો છે?

દોસ્ત 2 : હા યાર બગડી ગયો છે 

દોસ્ત 1 : so sad યાર 
             ભાઈ તો સાંભાળ..... એ ફોન            નું ચાર્જર મને આપી દેજે 🤣😂😁

તમારા નાલાયક મિત્રો ને આ શેર કરજો 😁
--------------------

રામ રાજ્ય માં દૂધ મળ્યું 
કૃષ્ણ રાજ માં ઘી 
મોદી રાજ માં ચા મળી 
ફૂંકી ફૂંકી ને પી 
---------------

હું ગુજરાતી માં જ કેમ લખુ છું? કેમ કે તમે મારા વાત સમજી શકો 
.
નકર મને તો Ingleesh પણ આવડે છે 🤣🤣🤣
---------------
ઇતિહાસ શાક્ષી છે 
.
આજ સુધી કોઈ પણ પરણેલાં પુરુષ ને તેની પત્ની સપના માં નથી આવી 🤣🤣🤣
------------

ખુશ રહો દોસ્તો 
.
શું ખબર ક્યારે લગન થઈ જાય 🤣🤣
--------
બસ ખાલી હસતા રહો 

દુનિયા કન્ફુઝ થઇ જશે આને વળી કઈ વાત નું સુખ છે 🤣🤣🤣
-----------


દિલસે ગુજરાતી

Comments

Post a Comment

THANK YOU YOUR COMMENT

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

જમીન માપણી અને અંતર

હસવા ની ૧૦૦% ગેરંટી

ગુજરાતી સુવિચાર

Gujrati Whatsapp Status -ગુજરાતી સ્ટેટ્સ

ઉમિયા માં શાયરી - સ્ટેટસ

ફની શાયરી ગુજરાતી