Posts

Showing posts with the label નવા જોક્સ -

નવા જોક્સ new jokes in gujrati

Image
 નવા જોક્સ - New Jokes in Gujrati     એકદમ તદ્દન નવા જોક્સ જે તમને જરુર ગમશે હસો હસાવો  નાવા માટે માટે બાથરૂમ માં જતો હતો  એવામાં જ ટીવી માં સમાચાર આયા  કે ઠંડી થી 3 ના મોત  . મેં તો તરતજ કપડાં પેરી લીધા  અરે ભાઈ જીવતા રહીશું તો ગરમી માં નાહી લેશું 🤣😂🤣😂 #ઠંડીનું નામ જ કંપારા છૂટી પડે, નહાવાનું તો દૂર—હાથ ધોવા પણ દિલ ન માને! 😄 નવા જોક્સ  ------------------------------------------ દુનિયામાં 2 માણસો સોંથી વધુ ખતરનાક હોય છે  એક એ જે બધું જ જાને છે  બીજો એ કે કઈ સમજતો નથી 😁😂🤣 ---------------------------------------------   જો રસ્તામાં બે માણસો ઝગડી રહ્યા હોય  અને ઘણી બધી ભીડ ભેગી થઇ ગઈ હોય  તો તમારી ફરજ છે કે  નીચે બેસી જાઓ  પાછળ વાળા ને પણ ચોખે ચોખ્ખું જોવા દો  -------_--------------- આજે 90000 રૂપિયા લઈને મોબાઈલ ની દુકાને iphone લેવા ગયો હતો  . એટલામાં જ અવાજ આયો  હવે તો ઉઠી જા નાલાયક  સવાર ના 10 વાગી જ્યાં છે  . મારા ઘરના તો મને સપનામાં પણ  Iphone નથી લેવા દેતા 🤣😂😁...