Posts

Showing posts with the label ગુજરાતી શાયરી

રાજા હરિચંદ્ર એ રોહિદાસ ને પરબ નું પાણી પિતા કેમ રોક્યો?

  રાજા હરીચંદ્ર એ રોહીદાસ ને પરબ નુ પાણી પીતા કેમ રોકયો?      સત્યવાદી રાજા હરિચંદ્ર એ પોતાનું રાજ્ય મહર્ષિ વિશ્વામિત્ર ને દાન માં આપ્યા પછી  જંગલ માંથી પસાર થતા હતા તેમની સાથે પત્ની તારામતી અને પુત્ર રોહિદાસ પણ હતા. જંગલ માં ચાલતા ચાલતા તેમને તરસ લાગી.. આ તરફ વિશ્વામિત્ર એ હરિચંદ્ર ની પરીક્ષા કરવા માટે જે રસ્તે હરિચંદ્ર જવાના હતા તે રસ્તા નું આખુ જંગલ સળગાવી દીધું.. અને એ જંગલ માં જે રસ્તા ઉપર થઇ ને હરિચંદ્ર જવાના હતા તે રસ્તે એક પરબ બનાવી દીધી            આ તરફ રાજા હરિચંદ્ર તારામતી અને રોહિદાસ.. ચાલતા ચાલતા થાકી ગયા હતા... અને કોઈ જગ્યાએ પાણી મળે તો પાણી પીવું હતું... એમને એવી તરસ લાગી હતી કે ભગવાન જો તેમને પ્રશ્ર્ન્ન થાય તો એ પહેલા ભગવાન પાસે પાણી જ માગે... એવી તરસ લાગી હતી.. એટલામાં જ રોહિદાસ ને પરબ દેખાય છે તે દોડતો ત્યાં જઈને પાણી પીવા જાય છે.. અને પાણી ખોબા માં લે છે.. આ જોઈનેહરિચંદ્ર એ હરિદાસ ને રોકે છે. કે રોહિદાસ તારે આ પાણી નથી પીવાનું..          રોહિદાસ કહે છે કે મને તરસ લાગી છે. અને જો હું પાણી ...

લવ શાયરી - love shayari Gujrati

Image
લવ શાયરી - love shayari Gujrati  જો તને એમ લાગતું હોય કે , આખી દુનિયા મને પ્રેમ કરે છે  તો એ આખી દુનિયામાં એક હું પણ છુ ,જે તને પ્રેમ કરૂ  છુ  જો તને એમ લાગતું હોય કે , મને થોડા લોકો પ્રેમ કરે છે  તો  એ થોડા લોકો માં એક હું પણ છુ , જે  તન એ પ્રેમ કરું છુ  જો  તને એમ લાગતું હોય કે મને ,  ૪ લોકો જ પ્રેમ કરે છે  તો એ ૪ લોકો માં એક હું પણ છુ , જે  તને પ્રેમ કરું છુ  જો તને એમ લાગે કે આ દુનિયા માં કોઈ એક જ મને પ્રેમ કરે છે  તો એક પ્રેમ કરવાવાળો હું જ છુ , જે તને પ્રેમ કરૂ છુ  જો તને એમ લાગે કે આખી દુનિયામાં , મને કોઈ જ પ્રેમ નથી કરતુ  તો એમ સમજી લેજે કે , હું દુનિયામાં  નથી                                ---------------------------------------------- તારા આગમન ના રસ્તા પર તારા વિસામા માટે ઝાડ રાખું ફુલ થી સજાઉં તારા મન ને મારા માટે કાંટા ની વાળ રાખું અને જો તું આવે મારા મૌત પછી મને મળવા તો મારી કબર માં અેક નાની તિરાડ રા...

ફની શાયરી - Funny Shayari Gujrati

ફની શાયરી - Funny Shayari Gujrati   (૧)     અર્જ કિયા હે    વો તુમ્હે DP દિખાકર ગુમરાહ કરેગી     મગર તુમ આધાર કાર્ડ પર અડે રહેના                  (૨) દિલ મેં બહોત દર્દ હે   ડોક્ટર કેપાસ ગયા થા  ડોક્ટર ને ગર્લ ફ્રેન્ડ કી કમી બતાઈ             (૩) વો કહેતી હે  તુમ્હે તો કોઈ ભી લડકી પસંદ કરેગી    કહો તો મેં પટા દુ  મેને કહા તુમ હી પટ જાઓ  તો કહેતી હે ભૈયા કો બતા દુ        (૪)   અર્જ કિયા હે   બેઈજ્જાતી ઔર બીવી અજીબ ચીજ હોતી હે  ગોર ફરમાયેગા  બેઈજ્જાતી ઔર બીવી અજીબ ચીજ હોતી હે  અચ્છી તાબી લગતી હે જબ દુસરો કી હોતી હે        (૫)                     તેરા પ્યાર પાને કે લિયે                   મેને કિતના ઇન્તજાર કિયા              ...

મરીઝ ના શેર - Mariz Na Sher

Image
મરીઝ ના શેર - Mariz Na Sher                     એક જ જવાબ દે મારો એક જ સવાલ છે                   આ મારા પ્રેમ વિષે તારો શું ખયાલ છે ?  મરીઝ ના શેર -marij naa sher              જખ્મો થી ખુદ ચુ ચુર આ હાલત તો જુઓ                    લીધો તો રસ મેં કોઈ એક અઘરા શિકારમાં    મરીઝ નાં શેર            હું પરવારી બેઠો છુ જગત ના સુખો થી           હવે તારો ગામ બેહિસાબ આવવા દે  --------------------------------------        છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા      સમય ન વાંચવાનો દે કિતાબ આપીને  -----------------------------------------------   તારા સિવાય કોની મદદ માગું ઓ ખુદા તારા સિવાય કોઈ ઉપર હક નથી મને --------------------------------------- કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરી...

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

Image
પ્રેમ શાયરી :-                તારું એક કલાક પણ               નારાજ રેવું મને ગમતું નથી..!               શું થયું છે આ દિલ ને                 કે મનાવ્યા શિવાય જપ તું નથી..!               "માફી" નું કોય કારણ ન હોય..!                તોય મારું દિલ "માફી" આપવા હાજર હોય..! PREM SHAYARI - પ્રેમ શાયરી  gujrati prem shayari - ગુજરાતી પ્રેમ શાયરી  ------------------------------------------                 કલમ હવે ઉપડતી નથી,                 શબ્દો હવે લખાતાં નથી,                 લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે...                 મૌનને સમજી લેનારને પણ હવે     ...

2 લાઈન શાયરી -સ્ટેટસ

Image
૨ લાઈન શાયરી - સ્ટેટસ  ❤ તારા આગમન થી અસર થઇ છે  મારા નામ સાર્હે તારા નામ ની કસર રહી ગઈ છે  ❤❤❤❤❤ ❤❤❤ મજબૂર નહિ કરીએ  , તમને વાયદો પૂરો કરવામાં  તું ફક્ત એક વખત પાછી આવ , તારી યાદો લઇ જવા  ❤❤❤ કદાચ બહુજ કઠણ હૃદય ના છો , જેમને અમને ભુલાવી દીધા  નાં એ પૂછ્યું ..ક્યાં છો તમે .નાં એ જાણ્યું કેમ છો તમે  ❤❤❤ જયારે તમે તૂટી ને વિખરી જાઓ તો બતાવજો અમને  અમે તમને રેત ના કણ માંથી પણ શોધી લઈશું  ❤❤❤ જીંદગીમાં જરૂર તમે બધી જ તક નો ફાયદો ઉઠાવો  પણ કોઈ ની હાલત અને મજબૂરી ની ના ઉઠાવો  ❤❤❤❤ મુસ્કાન એક કમાલ નો કોયડો છે  જેટલો બતાવે એ છે ,એનાથી વધારે સંતાડે છે  ❤❤❤ તને ઘસી ઘસી ને હીરો બનાવી દીધો  હવે મારાથી જ્ તારી કીમત આપી શકાતી નથી  ❤❤❤❤❤ જો પ્રેમ ગુન્હો હોય તો ,સમજી લો મેં તો હદ કરી નાખી  ❤❤❤❤❤❤ સપના ઓ પુરા નાં થાય ભલે નાં થાય ...સપના જોવા તો કોઈ ગુન્હો નથી  ❤❤❤❤❤ એને હોઠ ને પોતાના દાંત થી દબાવીને કહ્યું  હુ દબાઉં  તો દર્દ કેમ ???? તું દબાવે તો આનદ કેમ ? ❤❤❤ પથ્થર થી કોઈ ના ઉપર વાર નાં કર  થઇ શકે ત...

મારા વંશ ને આજ આગળ વધારશે

Image
 મારા વંશ ને આજ આગળ વધારશે ❤❤❤ જેવો ફેરા ફરવાનો કાર્યકમ પૂરો થયો તરત  દુલ્હા એ દુલ્હન ના ચારનો માં પોતાનું માથું નમાવી દીધું  આ જોઇને બધા હસવા લાગ્યા  દુલ્હા એ બધાને જવાબ આપ્યો  ❤ મારા વંશ ને આજ આગળ વધારશે  ❤મારા ઘરની લક્ષ્મી કહેવાશે  ❤ મારા માં બાપ ની ઈજ્જત કરશે . અને તેમની સેવા પણ કરશે  ❤ મને પિતાનું બનવાનું સુખ આપશે  ❤ પ્રસુતિ સમયે મારા સંતાન માટે મુર્ત્યું સાથે અડી ને આવશે  ❤ આના થી જ મારા ઘર ની નિબ રખાશે  ❤ આના વ્યવહાર થી જ સમાજ મારી પહેચાન થશે  ❤ પોતાના માં બાપ છોડીને આ મારા પાછે આવી છે   ❤ પોતાના સંબંધો ત્યાગ કરીને ..એને મારી સાથે સંભંધ જોડ્યો છે  તો છુ આપણે એને તોડું સન્માન પણ નાં આપી શકીએ ?  શું મહિલાઓ નાં ચરણોમાં શિસ નમાવવું હાસ્ય છે ? હાસ્ય છે તો મને જમાના ની ચિંતા નથી  જાય હિન્દ ..જાય ભારત    દિલસે ગુજરાતી

દિલસે મેસેજ - દિલસે કહાની

Image
દિલસે મેસેજ - દિલસે કહાની  ---------------------------------------------------- એક છોકરી ના લગ્ન એની મરજી વિરુદ્ધ એક સીધા સાધા છોકરા સાથે કરવામાં આવે છે  એના ઘરમાં એક માં સિવાય બીજું કોઈ નથી  છોકરાને દહેજ માં ઘણા બધા ગીફ્ટ અને રૂપિયા મળ્યા હતા  છોકરી બીજા કોઈ છોકરાને પ્રેમ કરતી હતી અને છોકરો પણ તેને પ્રેમ કરતો હતો  છોકરી લગ્ન પછી પોતાની સાસરી આવી ..સુહાગરાત ની રાત્રે છોકરો દૂધ લઈને આવે છે  તો દુલ્હન સવાલ પૂછે છે એના પતિને ..એક પત્ની ની મરજી વગર એનો પતિ એને હાથ લાગાવે તો એને બળાત્કાર કહેવાય છે કે હક ? પતિ :- તમારે એટલું લાબું અને ઊંડું જવાની જરૂર નથી           બસ દૂધ લાવ્યો છુ પી લેજો ...હું ફક્ત તમને શુભરાત્રી કહેવા માટે આવ્યો હતો  આટલું બોલી ને છોકરો રૂમ માંથી નીકળી જાય છે .  છોકરી મન મારી ને રહી જાય છે કેમ કે છોકરી એ ઈચ્છતી હતી કે ઝગડો થાય અને એ ગામડિયા સાથે છુટકારો થાય  હતી તો વહુ પણ ઘરનું કોઈ પણ કામ કરતી નહોતી .બસ ફક્ત દિવસ ભાર ઓનલાઈન રહેતી હતી . ન જાને કોની સાથે વાત કરતી હતી  ઘરમાં છોકરાની માં વગર શીકાય...

પ્રેમ શાયરી

પ્રેમ શાયરી  ખોટા છે એ લોકો જે કહે છે કે આપડે  બધા માટી નાં બન્યા છીએ  હું મારા પોતાના ઓ થી પરિચિત છુ , જે પથ્થર નાં બન્યા છે  પ્રેમ જો ગુનો હોય તો  સમજી લો મેં મેં તો હદ કરી નાખી  .   પથ્થર કોઈ નાં ઉપર નાં માર  શક્ય હોય તો પથ્થર યહી પ્રેમ કર  દિલસે ગુજરાતી

વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati

Image
 વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati મેં એને કહ્યું વેલેન્ટાઇન ડે નજીક આવે છે  શું જોઈએ તારે   અને એણે  મારો હાથ પકડી લીધો __________________ આ વેલેન્ટાઇન ડે  ઉપર પત્ની એ પૂછ્યું  :- તમને શું પસંદ છે ? અને હું એને જોતો રહ્યો  ________________ આ દુનિયા ના બધા જચહેરા  તને ગુમરાહ કરી દેશે  તું ફક્ત મારા હૃદય માં રહે  અહિયાં કોઈ આવતું જતું નથી  -------------------------------- દિલસે ગુજરાતી

Funny Shayari In Gujrati - ફની શાયરી ગુજરાતી

Funny Shayari In Gujrati - ફની શાયરી ગુજરાતી  ____________________________________________________________ નાં તલવાર કી ધાર સે નાં ગોળીયો કી બોછાર સે  બંદા ડરતા હે તો અપની બાપ કી માર સે  ___________________________________________ અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધો  તમે એટલા બેવફા નીકળ્યા નાહી ને નીકળી ગયા  _____________________________________ પેમ ના રસ્તા ઉપર ચાલવું આશાન નથી  મેં પણ કાલે ચાલી ને જોયું  મને તો રસ્તો બરાબર લાગ્યો  _____________________________ હસવું તો દરેક છોકરી ની અદા છે  એને પ્રેમ સમજી બેસે ..એ સહુ થી મોટો ગધેડો છે  __________________________---_____________ દિલ કોઈ એક ને દો એ પણ કોઈ નેક ને દો જ્યાં સુધી મળી નાં જાય કોઈ  હર એક પર ટ્રાય કરી દો  ________________________ હે ભગવાન .હેડકી માં કૈક તો ફરક રાખવો હતો  હવે કેવી રીતે જાણું ...કે કઈ યાદ કરે છે  __________________________ એના મહોલ્લા માંથી નીકળ્યો ,...

ગુજરાતી શાયરી

જીંદગી મે જીસસે પ્યાર હો ઔર વો મીલ જાયે તો આંશુઓ કી કોઈ કિમંત નહી હોતી... પર જો મીલા ઉસી સે પ્યાર કરલો તો શાયદ કભી આંશુઓ કી જરુરત હી નહી હોતી.! ----------------------- તારા ઓ માં ખૂબ સુરતી નથી એવું કોણ કહે છે, માત્ર ચંદ્ર જ રુપાળો છે એવું કોણ કહે છે, નદીઓ પણ કેવી ગાંડીતૂર બનીને દોડે છે બધી, સાગર જ ઘેલો હોય છે એવું કોણ કહે છે, પેલા ભમરાઓ પણ ખુશખુશાલ ઉડે છે કેવાં, એકલા ફૂલ નેજ ગરજ છે એવું કોણ કહે છે. છૂપાવી ને સ્નેહને હૈયા માં કેવા હસો છો તમે, કદર જ નથી તમને પ્રેમ ની એવું કોણ કહે છે, મંજૂર છે તમારી જીદ, ને ગુસ્સો પણ તમારો, એ બધું ગમતું નથી'દોસ્ત' , એવું કોણ કહે છે. _--------------------- ઐક અલગ તમારી એ રીત મને ગમે છે તમે કરો છો એ તરકીબ મને ગમે છે મિત્રો તો છે કેટલાય પણ તમે નિભાવો છો એ દોસ્તી ની રીત મને ગમે છે .. +++++++++++++++++ ફકત “ નામ “ નહી પણ “ માન “ સાથે કોઇની જીંદગીમાં આપણુ મહત્વ હોવું એજ ........ સબંધ બાકી બધુ ફોર્માલીટી &&&&&&&&&&&&&&&&& રિશ્તે વો નહિ જિસમેં રોઝ ફોને પે...

ગુજરાતી શાયરી - Gujrati Shayari

Image
નજર ને નીચી ઢાળી તારું શરમાવવું, આહ.... શું કહું, જોઈ તને વગર પીધે નિયત નુ લથડાવવું 💘*ધટના એવી હતી*💘 💘*મે એક રૂપાળી રાણી જોઇ*💘 💘*બસ એના પછી આખી* *દુનિયાનુ*💘 💘*સૌદર્ય ઝાંખુ લાગે છે*💘

GUJRATI SHAYARI -તારી_આંખોની_ભાષા_ગજબ_હોય_છે

Image
તારી_આંખોની_ભાષા_ગજબ_હોય_છે ,,, કેટલું_બોલે_છે_એ, જ્યારે_તું_ચૂપ_હોય_છે...!

Gujrati Shayari -ગુજરાતી શાયરી

Image
*તારા ચહેરા પર થી ક્યારેય હાસ્ય જવા નહિ દઉં* *બસ તું એક વાર પ્રેમ નહિ તો પ્રેમ નું નાટક તો કરી જો.*

Gujrati Shayari -ગુજરાતી શાયરી

Image
એક સપનું તારી સાથે જીવવાનું છે.... બાકી ખબર તો મને પણ છે...મરવાનું તો એકલું જ છે.

Gujrati Shayari -ગુજરાતી શાયરી

Image
આમ ખુલ્લા નાં રાખ તારા વાળ ને કારણ કે,* *એ જ્યારે ઊંડે છે ને ત્તયારે* *સમય પણ તેને જોવા 2 મિનીટ ઉભો રેય જાય છે..

Gujrati Shayari -ગુજરાતી શાયરી

Image
* જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , '' જવાબ ખુદ સવાલ પૂછે છે . . ! ! *

ગુજરાતી શાયરી : એક હું પણ છું

Image
એક હું પણ છું  તને જો એમ લાગતું હોય કે આખી દુનિયા મને પ્રેમ કરે છે  તો એ આખી દુનિયા માં એક હું પણ છું  જે તને પ્રેમ કરું છું  . તને જો એમ લાગતું હોય કે મને ઘણા બધા પ્રેમ કરે છે  તો એ ઘણા બધા માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે  . તને જો એમ લાગતું હોય કે મને થોડા લોકો જ પ્રેમ કરે છે  તો એ થોડા લોકો માં એક હું પણ છું  જે તને પ્રેમ કરે છે  . જો તને એમ લાગતું હોય કે મને બહુ ઓછા લોકો પ્રેમ કરે છે  તો એ ઓછા લોકો માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે  . તો તને એમ લાગતું હોય કે મને 4- 5  લોકો પ્રેમ કરે છે  તો એ 4-5 લોકો માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે  . જો તને એમ લાગતું હોય કે એક જ મને પ્રેમ કરે છે  તો તું એમ સમજજે કે  એ એક છે એ હું જ છું  જે તને પ્રેમ કરે છે  . જો તને એમ લાગતું હોય કે મને કોઈ પ્રેમ નથી કરતુ  તો એમ સમજજે કે આ દુનિયા માં હું નથી જે તને પ્રેમ કરતો હતો 

દુનિયા માં કોઈ પણ પરફેક્ટ નથી

Image
દુનિયા માં કોઈ પણ પરફેક્ટ નથી,,  એટલે ,, તમે કોઈને એક ભૂલ માટે છોડી દેશો તો એક દિવસ એવો આવશે કે તમે એકલા જ રહી જશો