2 લાઈન શાયરી -સ્ટેટસ


૨ લાઈન શાયરી - સ્ટેટસ 



તારા આગમન થી અસર થઇ છે 
મારા નામ સાર્હે તારા નામ ની કસર રહી ગઈ છે 
❤❤❤❤❤







❤❤❤

મજબૂર નહિ કરીએ  , તમને વાયદો પૂરો કરવામાં 
તું ફક્ત એક વખત પાછી આવ , તારી યાદો લઇ જવા 

❤❤❤

કદાચ બહુજ કઠણ હૃદય ના છો , જેમને અમને ભુલાવી દીધા 
નાં એ પૂછ્યું ..ક્યાં છો તમે .નાં એ જાણ્યું કેમ છો તમે 
❤❤❤

જયારે તમે તૂટી ને વિખરી જાઓ તો બતાવજો અમને 
અમે તમને રેત ના કણ માંથી પણ શોધી લઈશું 
❤❤❤

જીંદગીમાં જરૂર તમે બધી જ તક નો ફાયદો ઉઠાવો 
પણ કોઈ ની હાલત અને મજબૂરી ની ના ઉઠાવો 

❤❤❤❤


મુસ્કાન એક કમાલ નો કોયડો છે 
જેટલો બતાવે એ છે ,એનાથી વધારે સંતાડે છે 
❤❤❤


તને ઘસી ઘસી ને હીરો બનાવી દીધો 
હવે મારાથી જ્ તારી કીમત આપી શકાતી નથી 

❤❤❤❤❤

જો પ્રેમ ગુન્હો હોય તો ,સમજી લો મેં તો હદ કરી નાખી 
❤❤❤❤❤❤

સપના ઓ પુરા નાં થાય ભલે નાં થાય ...સપના જોવા તો કોઈ ગુન્હો નથી 
❤❤❤❤❤

એને હોઠ ને પોતાના દાંત થી દબાવીને કહ્યું 
હુ દબાઉં  તો દર્દ કેમ ???? તું દબાવે તો આનદ કેમ ?

❤❤❤

પથ્થર થી કોઈ ના ઉપર વાર નાં કર 
થઇ શકે તો તું પણ બધાથી પ્રેમ કર 

❤❤❤

આટલી ઈચ્છા તો લાખો રૂપિયા મળ્યા પછી પણ નથી થતી 
જેટલી ....છોકરાઓ ને જોઇને બાળપણ માં જવાની થાય છે 
❤❤❤

આખી જિંદગી તૈયાર છીએ .અમે હસવામાં 
શરત એટલી છે ...તું સાતે હશે 
❤❤❤

અમીરી ....ભલે ચુપચાપ જતી રહે 
પણ 
આ બદનામી બહુજ અવાજ કરે છે 


નાં  પાડવા જેવી મજા 
હા પાડવામાં ક્યાં છે 
નાં ,,નાં ..માં છુપાયેલો પ્રેમ 
પછી ..હા....હા ... માં એ વાત ની મજા કઈ જુદી છે 

❤❤❤❤


મોત કદાચ એને કહે છે 
.
કે 
દિલ હવે કશાની ઈચ્છા જ નથી કરતુ 

❤❤❤

તને હક છે ...તારી જિંદગી .જેવી રીતે ઈચ્છે તે રીતે જીવે
ફક્ત એક પળ એટલું વિચારજે ..મારી  જીંદગીમાં તું છે 
❤❤❤❤❤

પ્રેમ તો આજે પણ તારાથી એટલે જ છે 
બસ તને અહેસાસ નથી .અને ..અમને ..બતાવતા આવડું નથી 
❤❤❤❤
ભૂલ્યા નથી ના ભૂલવાના 
તારી યાદો થી તારા દીધેલા ઘા ,ખોતરી એ છીએ 
❤❤❤
કોઈ માને યા નાં માને ..સાચું કહી ગયા છે જુના માણસો 
જેને એક સંબંધ તોડ્યો હોય ,એ ૧૦૦ સંબંધ પણ તોડી શકે છે 
તે કોઈને છોડ્યા છે ?.જે તને કોઈ છોડશે 
❤❤❤



દિલસે ગુજરાતી

Comments