નવા જોક્સ - હજુ પણ ભૂત પ્રેત માં વિશ્વાસ કરો છો ? એક નવો પરણેલો છોકરો તેની પત્ની ને પોતાની પસદગી ની જગ્યાએ ફરવા લઇ જાય છે પત્ની તે એ સ્ટેડીઅમ માં લઇ જાય છે જ્યાં તે હમેશા ક્રિકેટ રમતો હોય છે અચાનક એને પત્ની ને કહ્યું , તું પણ બેટ પકડીને બેટિંગ કરી જો .થઈ શકે છે .તું પણ સારું રમી શકે ..અને મને અભ્યાસ કરવા માટે એક સાથી ઘરે જ મળી જાય ... પત્ની મુડ માં હતી ..એને હા કરી દીધી ...અને બેટ હાથ માં પકડી ને તૈયાર થઇ ગઈ પતિ એ બોલ ફેક્યો ..પત્ની એ બેટ ફેરવું .. જોગાનુજોગ ..દડો ..બેટ ના વચ્ચે વચ આવ્યો ....અને બોલ સ્ટેડીઅમ ,,ના બહાર ચાલ્યો ગયો પતિ -પત્ની બોલ શોધવા બહાર ની બાજુ એ ગયા ...અને જોયું . બોલે પાસે જ એક સુમસામ ઘર ના પહેલા માળ પર બનેલી એક બારી નો કાચ તોડી દીધો હતો હવે પતિ-પત્ની મકાન માલિક ની ગાળો શાભાડવા માટે પોતાને તૈયાર લારી લીધા પછી ..સીડીઓ ચડી ને ઉપર ની બાજુ એ જાય છે ..અને પહેલા માળ પર બનેલા એક માત્ર રૂમ માં જાય છે દરવાજો ખખડાવ્યો તો અંદર થી અવાજ આવ્યો ... અંદર આવી જાઓ બંને જણા દરવાજો ખોલીને અંદર પહોચ્યા...