નવા જોક્સ - હજુ પણ ભૂત પ્રેત માં વિશ્વાસ કરો છો ?

નવા જોક્સ - હજુ પણ ભૂત પ્રેત માં વિશ્વાસ કરો છો ? 



      એક નવો પરણેલો છોકરો તેની પત્ની ને પોતાની પસદગી ની જગ્યાએ ફરવા લઇ જાય છે 
પત્ની તે એ સ્ટેડીઅમ માં લઇ જાય છે 
જ્યાં તે હમેશા ક્રિકેટ રમતો હોય છે 

અચાનક એને  પત્ની ને કહ્યું ,  તું પણ બેટ પકડીને બેટિંગ કરી જો .થઈ શકે છે .તું પણ સારું રમી શકે ..અને મને અભ્યાસ કરવા માટે એક સાથી ઘરે જ મળી જાય ...

પત્ની મુડ માં હતી ..એને હા કરી દીધી ...અને બેટ હાથ માં પકડી ને તૈયાર થઇ ગઈ 


પતિ એ બોલ ફેક્યો ..પત્ની એ બેટ ફેરવું ..
જોગાનુજોગ ..દડો ..બેટ ના વચ્ચે વચ આવ્યો ....અને બોલ સ્ટેડીઅમ ,,ના બહાર ચાલ્યો ગયો 

પતિ -પત્ની બોલ શોધવા બહાર ની બાજુ એ ગયા ...અને જોયું . બોલે પાસે જ એક સુમસામ ઘર ના પહેલા માળ પર બનેલી એક બારી નો કાચ તોડી દીધો હતો 

હવે પતિ-પત્ની મકાન માલિક ની ગાળો શાભાડવા માટે પોતાને તૈયાર લારી લીધા પછી ..સીડીઓ ચડી ને ઉપર ની બાજુ એ જાય છે ..અને પહેલા માળ પર બનેલા એક માત્ર રૂમ માં જાય છે 

દરવાજો ખખડાવ્યો તો અંદર થી અવાજ આવ્યો ... અંદર આવી જાઓ 

બંને જણા દરવાજો ખોલીને અંદર પહોચ્યા તો બધી બાજુ કાચ કાચ ..વિખરાઈ ને પડ્યા હતા 
એના સિવાય એક કાચ ની બાટલી તૂટેલી પડી હતી 

ત્યાં સોફા ઉપર એક હૃષ્ઠ પૃષ્ઠ આદમી બેઠો હતો ..એમને જોઇને આદમી એ પૂછ્યું ..શું તમે જ મારી બારી નો કાચ તોડ્યો છે ????

પતિ એ તરત જ માફી માગવાનું શરુ કરી દીધું .
પણ પેલા આદમી એ તરત જ એની વાત કાપી નાખી અને કહ્યું : ખરેખર તો હું તમારો આભાર માનું છુ ..કેમ કે હું એક જીન્ન છુ ..જે એક શ્રાપ ના કારણે ..આ બાટલી માં બંધ હતો ...હવે તમારા આં બોલે આ બાટલી ને તોડીને મને  આઝાદ કર્યો છે ....

મારા માટે નક્કી કરેલા નિયમો મુજબ ...મને આઝાદ કરવાવાળા ને આકા માનવાનો હોય છે 
અને તેમની ૩ ઈચ્છા પૂરી કરવાની હોય છે 
પણ તમારા બંને માંથી આં અજાણતા થી થયું છે 
એટલે હું તમારા બંને ની એક એક ઈચ્છા પૂરી કરીશ ,,અને 
એક ઈચ્છા હું મારા માટે રાખીશ 

બહુજ સારું ....પતિ ..ચિલ્લાઈ ને બોલ્યો ...
હું તો આખી જિંદગી કામ કર્યા વગર દરેક મહીને ૧૦ કરોડ ની સેલેરી માગું છુ 

જીન્ને કહ્યું : કોઈજ મુશ્કેલી નથી ...આ તો મારા ડાભા હાથ નો ખેલ છે 
               આટલું કહીને હવામાં હાથ ફેરવ્યો ...અને બોલ્યો ...શું ...શું ...લો મારા આકા ..તમારી 
              ૧૦ કરોડ ની સેલેરી આજ થી શરુ 


પછી એને પત્ની તરફ જોયું ,,,અને પ્રેમ થી પૂછ્યું ..અને તમે છુ માગો છો  મેડમ ???

પત્ની એ પોતાની ઈચ્છા બતાવી ..  હું દુનિયામાં દરેક દેશ માં .એક સુંદર બંગલો અને કાર માગું છુ 

જીન્ને  ફરી થી હવામાં હાથ  ફેરવ્યો ...અને બોલ્યો ...શું...શૂઉ ..લો મેડમ ..દસ્તાવેજ ના કાગળો કાલે સવાર સુધી તમારા ઘરે પહોચી જશે 


હવે જીન્ન પત્ની -પત્ની તરફ ફર્યો ..અને બોલ્યો ....હવે મારી ઈચ્છા ..? 

કેમ કે હું લગભગ ૨૦૦ વર્ષ થી આ બાટલી માં બંધ હતો .એટલે ..મારે કોઈ ..મહિલા સાથે સુવાનું નસીબ મળ્યું નથી ...જો તમે બંને પરવાનગી આપતા હોય તો ,,,હું તમારી પત્ની સાથે સુવા માગું છુ ....

પતિ એ તરત જ પત્ની ચહેરા બાજુ જોયું ..અને બોલ્યો ..હવે આપણને બહુજ રૂપિયા - દોલત -- અને બંગલા મળી જશે ..આ બધું તારા કારણે જ શક્ય બની શકે છે ..મારી પત્ની ને કોઈ વાંધો નાં હોય તો , તો મને પણ આને તારી સાથે સુવા માટે ,કોઈ આપત્તિ નથી 


જીન્ન મુસ્કુરાતા ,પત્ની ની બાજુ નજર ફેરવી ...તો પત્ની બોલી ...તારા માટે મને પણ કોઈ આપત્તિ નથી 

પત્ની ના આટલા કહેવાથી ..જીન્ને તરત જ એને ખભા ઉપર ઉઠાવી લીધી ..અને બીજા માળે ..એક બંધ રૂમ માં લઈ ગયો ......જ્યાં પાચ - છ .કલાક ..પત્ની સાથે ધૂવાધાર મોજ કરી ...

બધું તોફાન શાંત થઇ ગયા પછી ..જીન્ન બિસ્તર થી નીકળે છે ..અને કપડા પહેરતા પહેરતા ..
પૂછે છે .તારી અને તારા પતિ ની ઉમર છુ છે ? 

પત્ની હસતા હસતા બોલી : એની ઉમર ૨૮ વર્ષ અને મારી ૨૫ વર્ષ છે ..

જીન્ન પણ હસતા હસતા તરત બોલ્યો .....
આટલા બધા મોટા થઇ ગયા ,,,હજુ સુધી ..ભૂત -પ્રેત --જીન્ન ..માં વિશ્વાસ કરો છો ...???



❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤


એક ગુજરાતીને  અમેરિકામાં
સુપરમોલ માં નોકરી મળી.

પહેલા દિવસના અંતે માલિકે પુછ્યુ કે
કેટલા ઘરાકને માલ વેચ્યો?
ગુજરાતી :
એક

 માલિક:
લોકો  15-20 ગ્રાહકને માલ વેચે છે.
તારું પર્ફોર્મન્સ તો બહુ નબળું છે.
સારું ચાલ એ કહે,
માલ કેટલો વેચ્યો તેને?

 ગુજરાતી:
દોઢ લાખનો

માલિક બેભાન થતા થતા બચ્યો.
પછી માંડ માંડ કંટ્રોલ કરીને બોલ્યો:
એવું  શું વેચ્યું તે?

 ગુજરાતી:
એ માણસને માછલી
પકડવાની ગલ આપી.
ગલ માટે એક મજબુત
સળીયો આપ્યો,
માછલા આકર્ષવા ખોરાકના
મોંઘા પેકેટ આપ્યા.
વધારે માછલાં પકડવા જગ્યા
બતાવી અને ત્યાં પાણી ખુબ
ઊંડું અને જોખમી હોવાથી
2 એન્જિનવાળી સ્પીડ બોટ આપી,
ત્યાં વધુ રોકાણ માટે મોંઘો ટેન્ટ આપ્યો.
સાથે સાથે ફુડ પેકેટ્સનાં
15-20 પાર્સલ અને
બિયરની 10 બોટલ આપી.
બસ આમ કુલ દોઢ લાખનો માલ વેચ્યો.

માલિકની આંખમાં ઝળઝળીયાં
આવી ગયાં અને કહ્યું:
કમાલ છે દોસ્ત,
માંછલીનાં ગલ લેવા આવનારને
તે આટલું બધું પકડાવી દીધું?

ગુજરાતી:
ના ના એ તો
માથાના દુખાવાની ગોળી
લેવા આવ્યો હતો,
મેં એના મગજમાં ઠસાવી દીધું કે
માથાના દુખાવાના કાયમી ઉપાય
માટે માછલી પકડવાનો શોખ રાખો.
પછી તેને આ બધી વસ્તુઓ વેચી છે.

 માલિક :
હવે કાલથી મારી જગ્યાએ
તું જ બેસજે દોસ્ત,
પણ મને કહે,
તું ભારતમાં શું વેચતો હતો ?

ગુજરાતી:
બસ, મોદી સાથે ફરતો હતો...

જોક્સ સારો લાગ્યો હોય તો / શેર ...કોમેન્ટ ...જરૂર કરજો ...તમારા બીજા મિત્રો ને પણ ...આની લીંક આપજો 


દિલસે ગુજરાતી

Comments