Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી


Attitude Status In Gujrati -  સ્ટેટસ ગુજરાતી 


Attitude Status Friendship In Gujrati -  દોસ્તી સ્ટેટસ દોસ્તી 

Attitude Status In Gujrati - દોસ્તી સ્ટેટસ ગુજરાતી  

 મારા વિસે કોંઈ પણ રાય નાં રાખતા

           મારો સમય બદલાશે તમારી રાય બદલાશે  

            

 ૧❤   જંગલ ના  કાયદા એ જ જાણે છે 
         જેમની દોસ્તી અમારા જેવા સિહો થી થાય છે 

૨❤ દોસ્તી કરીએ છીએ જીવ આપીને 

      ખોફ માં  રહે છે દુનિયા 
      કેમ કે અમે જીવીએ છીએ સિહો ની ત્રાડ નાખીને 

3❤ રણ પણ લીલા થઇ જાય છે 
      જ્યારે આપણા દોસ્તો આપણી સાથે ઉભા રહી જાય છે 

4❤   તારી ઔકાત માં રહેવાનું શીખી લે 
       જે અમારી આખો માં ખટકે છે ..એ સ્મશાન માં ભટકે છે 

5❤ મને છુ હરાવશે મોત નું મંજર ?
      મેં તો જન્મ જ કાતીલો ની બસ્તી માં લીધો છે 

6❤ મારી પર્સનાલીટી ના વાચ્ચ્યા  કરો મિત્રો 
      મને સમજવા તમારી ડીકસનરી નાની પડશે 

7❤ મને પાગલો સાથે દોસ્તી કરવાનું પસંદ છે 
      કારણ મુસીબતમાં કોઈ સમજદાર નથી આવતો 

8❤ મારી જોડે ખુલ્લે આમ દુશ્મની કરી લેજે 
      પણ દેખાડવા માટે દોસ્તી ના કરતા 

9❤ દુશ્મનો ને સળગાવવા 
     અને દોસ્તો માટે જીવ દાવ ઉપર મુકવો 
     આ અમારા લોહીમાં છે 

10❤ ભાઈ બોલવાનો હક તો અમે ફક્ત દોસ્તો ને આપ્યો છે 
         દુશ્મનો તો આજે પણ મને બાપ ના નામ થી ઓળખે છે 

11❤ દુશ્મનો સળગે  છે ..કેમ કે મારા દોસ્તો 
       મને દોસ્ત નહિ ભાઈ માને છે 

12❤ અમારા માટે એજ ખાસ દોસ્ત છે 
        જેના માટે ઘર ના કહે છે 
       આની સાથે ફરીથી દેખાયો 
        રો ટાંગા ભાજી જશે 

13❤  દોસ્તો સાથે બેસવું બહુજ ઇઝી છે 
         પરંતુ ..ઉભું રહેવું ...દરેક ના ગજા ની વાત નથી 

15❤ જિંદગી દોસ્તો થી માંપી  શકાય છે 
      અને તરક્કી દુશ્મનો થી 

      Attitude Status Boy In Gujrati    


16❤ આકાશમાં ઉડીને ઘમંડ ના કરો પંખીડા ઓ 
        જો હું મારી ઔકાત માં આવી ગયો 
       તો આખું આકાશ ખરી લઈશ 

17❤ બધા દોસ્તો કહે છે ભાઈ કેવી છે મારી ભાભી 
       દેખાવ માં ભોળી પણ બંદુક ની ગોળી છે તમારી ભાભી 

18❤  દુશ્મનો સે કહેદો હમને સિર્ફ હથિયાર છોડે હે 
          ચલાના નહિ ભૂલે 

19❤  ઉમર નાની સે બાકી 
        જુસ્સો તો દુનિયા ને મારી મુઠ્ઠી માં કરવાનો રાખું છુ 

Attitude Status Boy In Gujrati 



20❤  અમારા જેવા માથા ફરેલા જ ઈતિહાસ રચે છે 
        સમજદાર તો ફક્ત ઈતિહાસ વાંચે છે 

Attitude Status In Gujrati 


 21❤  બધાના બ્લડગ્રુપ માં (+) અને (-) આવે છે 
         અમારા બ્લડગ્રુપ માં તો Attitude આવે છે 

 22❤ Attitutde નો અંદાઝ એમાંથી લગાવી દો 
        તું પ્લેયર બનવા માંગે છે , અને હું ગેમ ચેન્જર 

23❤ આન બાન શાન થી જીવાનો શોખ છે ...એ તો જીવીશ 
       બસ તું પોતાને સંભાળ , હું આવી રીતે ચમકવાનો 

24❤ માન્યું તું  #Attitude ની રાણી છે , તારી cutness પણ ખાનદાની છે. 
        તો પણ, તારાથી વધારે આ દુનિયા મારી દીવાની છે. 

25❤ માંરા થી અને મારા દોસ્તો થી દુશ્મની નાં લેતા 
        કેમ કે , અમે ભગવાન ના દર્શન જલ્દી કરાવી દઈએ છીએ. 

26❤ છોકરીઓ અમારી બરાબરી શું કરશે ? 
        એ જેટલું english બોલે છે એટલું તો અમે englsih પી જઈએ છીએ.

 Pagli Status In Gujrati - પગલી સ્ટેટસ 

27❤  એટલું પણ Attitude નાં દેખાડીસ પગલી 
       નહિ તો એક દિવસ સ્ટેટસ જી જેમ તને પણ બદલી દઈશ. 
Pagli Status In Gujrati 


28❤  તું તારા ઘમંડ ને olx ઉપર વેચી દે પગલી 
          કેમ કે જૂની વસ્તુઓ ઓ નો શોખ અમે નથી રાખતા.

29❤ ઓયે સંભાળ પગલી જેટલુ તું ભણી છે 
  એનાથી વધારે મેં કોલેજ માં લડાઈ કરી છે 

30❤  #Attitude ની વાત જ નાં કર પગલી 
      જે કોલમ માં તું ફિમલ લખે છે ..એ કોલમ માં હું સિહ લખું છે 

31❤ હેસિયત ની તો વાત જ નાં કર પગલી 
          હું તો મચ્છર ને પણ ak ૪૭ થી મારું છુ. 

32❤ સાંભળી લે પગલી મને નહિ તો 
        જે દિવસ તારા દિલ થી નીકળીશ તારી ઔકાત થી બહાર થઇ જઈશ.

33❤ એ પૂછે છે  તું મારા મહોલ્લામાં  રોજ કેમ નથી આવતો ?
        મેં કીધું . રોજ સાસરી માં જાવું સારું નહિ . 

34❤ એક્જામ માં ફેલ થવાનો તો પ્રશ્ન જ નથી 
          પગલી એ મને બેસ્ટ ઓફ લક કહ્યું છે.

35❤ પગલી તું ફક્ત સ્ટેટસ જો 
           પ્રેમ તો એમ જ થઇ જશે . 
પગલી સ્ટેટસ ગુજરાતી 


36❤  સાંભળ પગલી જ્યારે તું ચાલે છે જમાનો રોકાઈ જાય છે 
          પણ જ્યારે હું ચાલુ છુ ત્યારે જામનો જુકી જાય છે 

37❤ તું મારી બરાબરી શું કરીશ ? 
      જેટલા  લાઈક તારા ફોટો ઉપર આવે છે 
     એનાથી વધારે મારા સ્ટેટસ શેર થાય છે 

Whatsapp  Status In Gujrati 

38❤ મારી તાકાત પારખવાનું દુ:સાહસ નાં કર 
        પહેલા પણ ઘણા તોફાનો એ  પોતાનો રસ્તો બદલી નાખ્યો છે. 
Whatsapp Status In Gujrati 


fb Status In Gujrati 


39❤ આ શહેર ની હવા પણ મારા વિરુદ્ધ નાં થાય 
         તો દુશ્મન નો ની શું હેસિયત છે 

40❤  જે તોફાન માં લોકોના ઘર ઉડી જાય છે 
        એવા તોફાન માં હું કપડા સુકવું છુ 

41❤  પહેલા પણ અમે હતા , કાલે પણ અમે રહુશું 
       અમારી જગ્યા ના કોઈ લઇ શક્યું છે .ના અમારી જગ્યા કોઈને લેવા દઈશું 

42❤ પ્રેમ ઈશ્ક લવ બધામાં દગો જ દગો જ છે 
        મારી જિંદગી માં તો ફક્ત Attitude જ કાફી છે. 

43❤ અરે પગલી  તારી એક સ્માઈલ થી , હું દુનિયા ભુલાવી દઉં 
        તો વિચાર તારા એક આંશુ થી કેટલા ને સુવડાવી દઉં? 

44❤  દોલત તો વારસાઈ માં મળે છે 
       પણ પહેચાન તો પોતાના દમ ઉપર બને છે 

45❤ તારા પ્રેમ ને રમત નથી સમજી 
         નહીતર રમત તો એટલી રમી છે કે કોઈ દિવસ નથી હાર્યો 

46❤ મારી ઔકાત થી વધારે મારા  નામ ની ચર્ચા છે 
          તારી ઔકાત થી વધારે તો મારો સિગરેટ તો ખર્ચો છે 

47❤   દુનિયા મારી વિરુદ્ધ માં હોય , શું ફર્ક પડે છે 
          હું તો આજે પણ જિંદગી , એજ અંદાજ માં જીવું છુ

48❤  જો અમ્મારી ભાવના સહેવાની નાં  હોત તો 
           તો તારી તાકાત પણ હોત ,અમે કઈ કહેવાની 

49❤ તારા ચહેરા ના હજારો દિવાના હશે 
          પણ બેબી અમારા સ્ટેટસ ના તો લાખો દિવાના  છે 

50❤  દુશ્મનો ના નસીબ ખરાબ હતા , જે અમારાથી ટકરાઈ ગયા 
       ઔકાત મારાથી વાત કરવાની પણ નથી , એ મારાથી ટકરાઈ ગયા 

51❤ મારું જીવવાનું થોડું અલગ છે 
         હું આશા ઉપર નહિ મારી જીદ ઉપર જીવું છુ 

52❤ મારું Attitude તો મારી નિશાની છે 
        તું બતાવ તારી છુ પરેશાની છે 
Attitude Status in ગુજરાતી



53❤ બેટા રમત તે સારી રમી 
         પણ રમત રમવા આદમી તો ખોટો લીધો 


54❤ ફોટો મુકવાનો શોખ નથી , પણ 
        મારા દુશ્મનો ને ખબર પડે કે ભાઈ હજુ *માર્કેટ* માં જ છે 


55❤ મારા સપના જોવાનું મેલી દે ગાંડી 
       કારણ , સાવજ ના સપના ઓવા સિહણ થવું પડે 


56❤ જિંદગી ની અસલી મજા તો ત્યારે છે 
        જ્યારે દુશ્મન પણ તમારી સાથે હાથ મિલાવા આતુર હોય 

57❤  મને ના શીખવાડ પ્રેમ ની વાતો 
         તે જે ચોપડીઓ વાચી ને પ્રેમ શીખ્યો છે ...એ મેં લખી છે 

58❤ બેટા એટલે અકળ નાં દેખાડ 
        તું જે કોલેજ માં અકળ શીખ્યો છે ..એ કોલેજ નો 
         પ્રિન્સીપાલ મારા ઘરે રોજ ટ્યુશન લેવા આવે છે 

59❤ મારા જેવા માથા ફરેલા જ ઈતિહાસ રચે છે 
        સમજદાર તો ફક્ત ઈતિહાસ વાંચે છે 

60❤  મને ફક્ત એજ વસ્તુ ની લત છે ...જીત ની 



      

દિલસે ગુજરાતી

Comments

  1. Best Akad status.... Bija pan post karoo... All site post best.... Like yaar

    ReplyDelete
  2. Atitude attitude and only attitude....gujrati

    ReplyDelete
  3. Attitude...attitude and attitude

    ReplyDelete

Post a Comment

THANK YOU YOUR COMMENT