ગુજરાતી સુવિચાર


ગુજરાતી સુવિચાર 


સ્વામી વિવેકાનંદ સુવિચાર 


          ❤જ્યાં સુધી તમે પોતે પોતાના પર વિશ્વાસ નથી કરતા 
ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી સકતા 


 ❤દાન સહુથી મોટો ધર્મ છે 


નર સેવા - નારાયણ સેવા 


જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે 


❤રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું  
જે પ્રભુ ની ઈચ્છા અનુશાર કામ કરે છે 
એ જ ધાર્મિક છે 


સુવિચાર ગુજરાતી 

 

રામકુમાર શર્મા 



   ❤ દુઃખ અને પીડા ના મોટા સાગર વાળા આ સંસાર માં પ્રેમ ની બહુજ જરૂરીયાત છે - ડૉ -રામ કુમાર શર્મા 

❤ સોંદર્ય અને વિલાસ ના આવરણમાં મહત્વકાંક્ષા એવી રીતે પોષણ પામે છે જેમ મ્યાન માં તલવાર 
❤કવિ અને ચિત્રકાર માં ભેદ છે , કવિ પોતાના સ્વરમાં અને ચિત્રકાર પોતાની રેખામાં માં જીવન ના તત્વ અને સોંદર્ય ના રંગ ભારે છે 


                         ❤  ભગવાન મહાવીર સુવિચાર ❤


❤ જેવી રીતે વગર પાણી એ ધાન્ય નથી ઉગતું .એવી રીતે વિનય વગર પ્રાપ્ત કરેલી વિદ્યા ફળદાયી નથી થતી 

❤ભોગ માં રોગ ના ,ઊંચાં કુળમાં પતનમાં , ધન માં રાજાના , માન માં અપમાન નાં , બળ માં શત્રુ ના , રૂપ માં ઘડપણ ના અને શાસ્ત્ર માં વિવાદ નો ડર છે . ભય રહિત તો ફક્ત વૈરાગ્ય જ છે 

❤ પીડા થી દ્રષ્ટી મળે છે . એટલે આત્મપીડન જ આત્મદર્શન નું માધ્યમ છે 

❤ આળસુ સુખી નથી થઇ શકતો. નિંદ્રાડુ જ્ઞાની નથી થઇ શકતો . મમત્વ રાખવાવાળો વૈરાગ્યવાન નથી થઇ શકતો , અને હિશક દયાળુ નથી શકતો . 

❤એ પુરુષ ધન્ય છે જે કામ કરવામાં કોઈ દિવસ પીછેહઠ નથી કરતો . ભાગ્યલક્ષ્મી એના ઘરનો રસ્તો પૂછતી ચાલી આવે છે 

❤બીજાને દંડ આપવો સરળ છે . પરંતું એમને માફી આપવી અને એમની ભૂલ સુધારવી બહુજ કઠણ કામ છે 


               ❤ લોકમાન્ય તિલક સુવિચાર ❤


❤ કષ્ઠ અને વિપત્તિ મનુષ્ય ને શિક્ષા આપવા ના શ્રેષ્ઠ ગુણ છે . જે સાહસ ની સાથે એમનો સામનો કરે છે , એ વિજયી થાય છે 

❤શરીર ને રોગી અને નિર્બળ રાખવા સમાન બીજું કોઈ પાપ નથી 

❤સ્વતંત્રતા આપનો જન્મ સિદ્ધ અધિકાર છે 
❤અન્યાય અને અત્યાચાર કરવાવાળા ,એટલો દોષી નથી .જેટલા કે એને સહન કરવા વાળા 

                           ❤ જવાહરલાલ નહેરુ સુવિચાર  ❤


❤પોતાને  સંકટ માં નાખી કામ પૂરું કરવાવાળા ઓ ની વિજય થાય છે , કાયરો ની નહિ 

❤ મહાન ધ્યેય ના પ્રયત્ન માં જ આનદ છે . ઉલ્લાસ છે અને કોઈ અંશ સુધી પ્રાપ્તિ ની માત્ર પણ છે 

❤જે પુસ્તક વધારે વિચારવા માટે મજબૂર કરે છે , એ જ તમારી સહાયક છે 

❤ ફક્ત કર્મહીન જ એવા હોય છે , જે સદાય ભાગ્ય ને દોષ આપે છે અને તેમની પાસે ફરિયાદો ના ટોપલા ઓ હોય છે 

❤ જીવન તાશ નાં ખેલ સમાન છે ,તમને પત્તા મળે છે ,એ નિયતિ છે , તમે કેવું રમો છો , એ તમારી ઈચ્છા છે 

હરિઓધ સુવિચાર 

❤ સ્વયં કર્મ - જ્યાં સુધી મને ભરોષો હોય છે કે આ સાચું કાર્ય છે ,મને સંતોષ થાય છે 

❤ પ્રકૃતિ અપરિમિત   જ્ઞાન નો ભંડાર છે . પત્તા -પત્તા માં શીક્ષપૂર્ણ પાઠ છે .પણ એનો લાભ ઉઠાવા માટે અનુભવ જરૂરી છે 
❤ જ્યાં ચક્રવતી સમ્રાટ ની તલવાર કુંઠિત થઇ જાય છે , ત્યાં મહાપુરુષ નું મધુર વચન જ કામ કરી દે છે 
❤અનુભવ જ્ઞાન , ઉન્મેષ અને વયાસુ મનુષ્ય ના વિચારો બદલે છે 


મધુલિકા ગુપ્તા સુવિચાર 

❤દસ ગરીબ માણસો એક કાબળા માં આરામ થી સુઈ શકે છે ,પરંતુ ૨ રાજા એક જ રાજ્યમાં એક સાથે નથી રહી શકતા 
❤ સમાધાન એક સારી છત્રી બળે બની શકે , પરંતુ એક સારી છત નહિ 
❤પોતાના મિત્ર માટે જીવ દઈ દેવો એટલો મુસ્કિલ નથી ,જેટલું કઠણ એવો મિત્ર શોધવો જેના માટે જીવ આપી શકાય 

વાલ્મીકી સુવિચાર 

❤પિતાની સેવા કરવી જે રીતે કલ્યાણકારી માનવામાં આવે છે .આવું પ્રબળ સાધન નાં સત્ય છે , નાં દાન છે ,, અને નાં યજ્ઞ છે 

❤જેવી રીતે પાકેલા ફળો ને ગરી પાડવા સિવાય કોઈ ભય નથી ..એવી રીતે ..જન્મ લીધેલા મનુષ્યને મુર્ત્યું સિવાય કોઈ ભય નથી હોતો 
❤હતાશ નાં થવું એ સફળતા નું મૂળ છે અને પરમ સુખ છે . ઉત્સાહ મનુષ્ય ને કર્મ માં પ્રેરિત કરે છે ..અને ઉત્સાહ જ કર્મ ને સફળ બનાવે છે 
❤ તપ જ પરમ કલ્યાણકારી સાધન છે . બીજા બધા સુખ માત્ર અજ્ઞાન છે 
❤ જનની જન્મભૂમી સ્વર્ગોદપી ગરીયસી - (જનની ) (માતા ) અને જન્મભૂમી સ્વર્ગ થી અધિક છે 

શુક્રનીતિ સુવિચાર 

❤કોઈ પણ માણસ અયોગ્ય નથી હોતો .ફક્ત એમને યોગ્ય કામ માં લગાવા વાળો મુશ્કેલી થી મળે છે 

❤ બળવાન માણસ ની બુદ્ધિમાની એમાં છે . કે એ જાણીજોઈ ને કોઈને શત્રુ નાં બનાવે 

❤બધા લોક વ્યવહાર ની સ્થિતિ .વગર નીતિશાસ્ત્ર એ પ્રકારે નથી હોઈ  , જે પ્રકાર ભોજન વગર પ્રનીયો ના શરીર ની સ્થિતિ નથી રહી શક્તિ 

પરમહંસ યોગાનંદ  સુવિચાર 

❤વિશ્વની સર્વશ્રેષ્ઠ કળા , સંગીત અને સાહિત્ય માં પણ કહ્મી જોઈ શકાય છે . પણ એમનો યશ અને સોંદર્ય નો આનદ લેવો  શ્રેયકર છે 
❤ તુક્કા કરવાથી કોઈ પણ નિષ્કર્ષ પર નથી પહોચી શકાતું . મુર્ખ માણસો તુક્કા કરે છે . જ્યારે બુદ્ધિમાન વિચાર કરે છે 
❤પોતાના માટે જીવવાવાળા ની તરફ કોઈ ધ્યાન નથી આપતું .પણ જ્યારે બીજો માટે જીવાનું સીખી લો છો તો એ લોકો તમારા માટે જીવે છે 

❤અસફળતા ની મોસમ ,માં  સફળતા નું બીજ રોપવાનું સર્વશ્રેષ્ઠ સમય હોય છે 

મહર્ષિ અરવિંદ સુવિચાર 


❤આખું જગત સ્વતંત્રતા માટે લાલયિત રહે છે ,ત તો પણ પ્રતિક જીવ પોતાના બંધનો ને પ્રેમ કરે છે , આ આપણી પ્રકૃતિ ની પહેલી દુર્હ્ગ્રંથી અને વિરોધાભાસ છે 

❤ભાતૃભાવ નું અસ્તિત્વ ફક્ત આત્મા માં આત્મા દ્વારા થી જ થાય છે આ બીજા કોઈના સહારે ટકી શકતો નથી 
❤કર્મ , જ્ઞાન અને ભક્તિ - આ ત્રણે જ્યાં મળે છે સર્વશ્રેષ્ઠ પુરષાર્થ જન્મ લે છે 
❤શિક્ષક રાષ્ટ ની સંસ્કૃતિ ના ચતુર માળી  હોય છે . એ સંસ્કારો ની જડ માં ખાતર નાખે છે . અને પોતાના શ્રમ થી એમને શીંચી શીંચી ને મહાપ્રાણ શક્તિયો બનાવે છે 
❤જો તમે એવું ઈચ્છો છો .કે લોકો તમારી સાથે સારો  વ્યવહાર કરે તો .તમે પોતે સારો  બનો બીજા લોકો થી પણ સારો  વ્યવહાર કરો 

સરદાર વલ્લભભાઈ પટેલ સુવિચાર 

❤ સત્યાગ્રહ ની લડાઈ હમેશા ૨ પ્રકારની હોય છે . એક જુલ્મો સામે . અને બીજી પોતાની દુર્બળતા ની વિરુદ્ધ 
❤જ્યાં સુધી આપણે પોતે નિરઅપરાધ  ન હોઈએ ત્યાં સુધી બીજો ઉપર કોઈ પણ આક્ષેપ સફળતાપૂર્વક નથી કરી શકતા 
❤ લોઢું ગરમ ભલે થઇ જાય પણ હથોડો તો ઠંડો રહીને કામ કરી જાય છે 
❤આ સાચું છે કે પાણીમાં તરવા વાળા જ ડૂબે છે . કીનારા ઉપર ઉભા રહેવા વાળા નહિ . પણ કિનારા ઉપર ઉભા રહેવા વાળા કોઈ દિવસ તરવાનું નથી સીખી શકતા  

ડ્રો  સર્વપલ્લી રાધાકૃષ્ણનન  સુવિચાર 

❤ માનવ ની માનવ થવામાં જ જીત છે ,રાક્ષક થવું હાર છે . અને મહામાનવ થવું ચમત્કાર છે 
❤સાહિત્ય નું કામ કેવળ જ્ઞાન આપવા નું નથી હોતું , પણ એક નવું વાતાવરણ આપવા નું પણ છે 
❤ચક્લીયો ની રીતે હવામાં ઉડવું અને  માંછલિયો ની રીતે પાણી માં તરવું શીખ્યા પછી , હવે આપણે માણસો ની રીતે જમીન ઉપર ચાલવાનું શીખવાનું છે 
❤ સોંથી વધારે આનદ એ ભાવના માં છે કે આપણે માનવતા ની પ્રગતી માં કૈક યોગદાન આપ્યું છે , ભલે એ બહુજ થોડું અને બિલકુલ તુચ્છ જ કેમ નાં હોય 
❤ ધર્મ વ્યક્તિ અને સમજ બંને એ આવશ્યક છે 


મદનમોહન માલવિય સુવિચાર 

❤  અંગ્રેજી માધ્યમ ભારતીય શિક્ષામાં સહુથી મોટું વિધ્ન છે સભ્ય સંસાર ના કોઈ પણ સમુદાય ની શિક્ષા નું માધ્યમ વિદેશી ભાષા નથી 

❤રામાયણ સમસ્ત મનુષ્ય જતી ને સુખ અને શાંતિ પહોચડવાનું  સાધન છે .


પંચતંત્ર સુવિચાર 

❤ કોઈ પણ માણસ બીજાને દાસ નથી બનાવી શકતો , ફક્ત ધનની લાલચ જ મનુષ્ય ને દાસ બનાવે છે 

❤ શાસન ના સમર્થક ને જનતા પસંદ નથી કરતી . અને જનતા પક્ષપાતી શાશન . આ બંને ને પ્રિય કાર્યકર્તા દુર્લભ છે 
❤જે પણ હોય , સેકડો મિત્ર બન્નાવવા જોઈએ , જોવો મિત્ર ઉંદર ની સહાયતા થી કબુતર (જાળ) બંધન થી મુક્ત થઇ ગયા હતા 
❤ભય થી 


    सत्संगतिः स्वर्गवास: (सत्संगति स्वर्ग में रहने के समान है) — पंचतंत्र
    भय से तब तक ही डरना चाहिये जब तक भय (पास) न आया हो। आये हुए भय को देखकर बिना शंका के उस पर प्रहार करना चाहिये। — पंचतंत्र
    जिसके पास बुद्धि है, बल उसी के पास है। (बुद्धिः यस्य बलं तस्य) — पंचतंत्र

Comments