ઉમિયા માં શાયરી - સ્ટેટસ

ઉમિયા માં શાયરી -સ્ટેટસ 

  ઉમિયા માતાજી ના ભક્તો માટે કેટલાક શાયરી અને સ્ટેટ્સ લખ્યા છે જે તમને ગમશે 

 ઉમિયા માતાજી ભક્તિ સ્ટેટસ 

જય ઉમિયા માં


  જેના માથે માઁ ઉમિયા નો હાથ 
એને ડરવાની શું વાત 
-----------
દુનિયા તો નામ થી ઓળખે છે સાહેબ 
પણ મારી ઓળખાણ તો મારી માઁ ઉમિયા છે 

-----------
કળજુગ માં જેનું નામ ચાલે છે 
એ મારી ઊંઝા વાળી માઁ ઉમિયા છે 

---_-------

નથી જોઈતી મારે કોઈ બાદશાહી 
બસ મારા ઉપર તો રહેવી જોઈએ 
માઁ ઉમિયા ની નવાજી
----------

 ઉમિયા માતાજી શાયરી - રોયલ સ્ટેટસ 

-----------
  
નંદી ની સવારી ઉમિયામાં અમારી 
સૌથી વહાલી કુળદેવી અમારી 

----------------
વાત તો સાહેબ ઉમિયામાં ના ભક્તોનો જ હોય કારણ કે 
સરકાર ભલે કોઈપણ ની હોય 
રાજ ઊંઝા વાળી ઉમિયા માઁ નું જ ચાલે 

-------
જેનું ઊંઝા માં ઠેકાણું 

એનું આખી દુનિયા માં નામ ક્યાં છે અજાણ્યું
--------

તું માગે અને આપે એ તો માઁ 
અને તું માગવાનું ભૂલી જાય અને તને આપે એ મારી ઉમિયા માં
------

જ્યારે દુઃખના ડુંગર દબાવે છે 
ઉમિયા માનું નામ લેતાજ હળવું થઇ જાય 
એક ઝલક મળે ચૂંદડી વાળી ની 
બધાજ પાપો ધૂળ થઇ જાય 
--------
ઊંઝા નગરી માં ધજા લહેરાય છે 
જ્યાં બેઠી છે મારી ઉમિયા માઁ 
આંખો માં આંસુ આવે તો એજ પી જાય છે 
ભક્ત ના દર્દો ની એક જ દવા છે 
--------
લગ્ન કંકોતરી માં લખવા જેવી માઁ ની વાત 

----
ચૂંદડી લાલ ઓઢી ને આવજે માં 
મારા આંગણે એક વાર ચાલીને આવજે માઁ 
ઘર ની દીકરીઓ ને આશીર્વાદ આપજે માઁ 
કુળની દેવી ઘર ની લક્ષ્મી 
--------
જગત ની બધી માતા ઓ માં એક તું જ જુદી 
ઉમિયા માઁ તો દિલ ની ધડકન છે 
જ્યાં જ્યાં ગુજરાતી નું ઘર હોય ત્યાં 
ઉમિયા માઁ ની જય જય કાર થાય 
------
આ સ્ટેટસ ગમ્યા હોય તો કોમેન્ટ કરજો 
અને શેર પણ કરજો.... આખા ઈન્ટરનેટ માં આવા સ્ટેટસ તમને નહિ મળે 
અને મને નવા લખવાના પ્રોત્સાહન મળસે 
જય ઉમિયા માઁ 🙏
---------


દિલસે ગુજરાતી

Comments

Popular posts from this blog

જય દ્વારકાધીશ

ફની શાયરી - Funny Shayari Gujrati

જય દ્વારકાધીશ સ્ટેટસ

ચેહર માં શાયરી સ્ટેટસ - chehar ma shayari stetus

Gujrati Prem Shayari - ગુજરાતી પ્રેમ શાયરી

Attitude Status In Gujrati - સ્ટેટસ ગુજરાતી

જમીન માપણી અને અંતર

લવ શાયરી - love shayari Gujrati

ગુજરાતી સુવિચાર

મનુષ્ય જીવન માટે અગત્ય ના જાણવા લાયક પ્રશ્નોત્તરી