- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati
વેલેન્ટાઇન ડે મેસેજ - Valentine Day Message Gujrati |
મેં એને કહ્યું વેલેન્ટાઇન ડે નજીક આવે છે
શું જોઈએ તારે
અને
એણે
મારો હાથ પકડી લીધો
__________________
આ વેલેન્ટાઇન ડે
ઉપર પત્ની એ પૂછ્યું :-
તમને શું પસંદ છે ?
અને હું એને જોતો રહ્યો
________________
આ દુનિયા ના બધા જચહેરા
તને ગુમરાહ કરી દેશે
તું ફક્ત મારા હૃદય માં રહે
અહિયાં કોઈ આવતું જતું નથી
--------------------------------
દિલસે ગુજરાતી
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT