- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
દિલસે મેસેજ - દિલસે કહાની
----------------------------------------------------
એક છોકરી ના લગ્ન એની મરજી વિરુદ્ધ એક સીધા સાધા છોકરા સાથે કરવામાં આવે છે
એના ઘરમાં એક માં સિવાય બીજું કોઈ નથી
છોકરાને દહેજ માં ઘણા બધા ગીફ્ટ અને રૂપિયા મળ્યા હતા
છોકરી બીજા કોઈ છોકરાને પ્રેમ કરતી હતી અને છોકરો પણ તેને પ્રેમ કરતો હતો
છોકરી લગ્ન પછી પોતાની સાસરી આવી ..સુહાગરાત ની રાત્રે છોકરો દૂધ લઈને આવે છે
તો દુલ્હન સવાલ પૂછે છે એના પતિને ..એક પત્ની ની મરજી વગર એનો પતિ એને હાથ લાગાવે તો એને બળાત્કાર કહેવાય છે કે હક ?
પતિ :- તમારે એટલું લાબું અને ઊંડું જવાની જરૂર નથી
બસ દૂધ લાવ્યો છુ પી લેજો ...હું ફક્ત તમને શુભરાત્રી કહેવા માટે આવ્યો હતો
આટલું બોલી ને છોકરો રૂમ માંથી નીકળી જાય છે .
છોકરી મન મારી ને રહી જાય છે કેમ કે છોકરી એ ઈચ્છતી હતી કે ઝગડો થાય અને એ ગામડિયા સાથે છુટકારો થાય
હતી તો વહુ પણ ઘરનું કોઈ પણ કામ કરતી નહોતી .બસ ફક્ત દિવસ ભાર ઓનલાઈન રહેતી હતી . ન જાને કોની સાથે વાત કરતી હતી
ઘરમાં છોકરાની માં વગર શીકાયતે દિવસભર ઘરનું બધું જકામ કરતી અને તેના ચહેરા ઉપર હમેશા સ્મિત રહેતું .
છોકરો એક કંપનીમાં નોકરી કરતો હતો ..ઈમાનદાર અને મહેનતુ હતો
એક મહિનો થઇ ગયો હતો પણ પતિ પત્ની એક સાથે સુવ્યા નહોતા .... એમ તો ચોકતો બહુજ સંત સ્વભાવ નો હતો એટલા માટે એ વધારે વાતો નહોતો કરતો ...બસ ખાવાના સમયે એની પત્ની ને પૂછી લેતો ..ક્યાં ખાશો ? તમારા રૂમ માં કે અમારી સાથે ?
સુવા થી પહેલા ડાયરી લખવાની આદત હતી એ હરરોજ ડાયરી લખતો હતો
એમ તો છોકરી ની પાસે એક સ્કુટી હતું ..એ રોજ બહાર જતી હતી ..એના પતિના ઓફિસે ગયા પછી .પતિ પાછો આવે એ પહેલા પાછી આવી જતી હતી
રજા નો દિવસ હતો છોકરો પણ ઘરે હતો ..છોકરી એ સારા ખાવાને ,,ગંદુ ખાવાનું કહીને ..માં ને અપશબ્દ બોલીને ખાવાનું ફેકી દે છે ....પણ શાંત રહેવાવાળો એનો પતિ એની પત્ની પર હાથ ઉઠાવી દે છે . પણ માં છોકરાને બહુજ દાટે છે ...અહિયાં છોકરી ને બહાનું મળી જાય છે ..ઝગડાનું ..જે એને મળી જાય છે . એ પગ પછાડે છે અને સ્કુટી લઈને ઘર ની બહાર નીકળી જાય છે . છોકરી જે રોજ ઘર ની બહાર જતી હતી એ પોતાના પ્રેમ ને મળવા જતી હતી ..છોકરી બેહદ પ્રેમ કરતી હતી છોકરાને ..પણ એને ખબર હતી બધી છોકરીઓ ની એક હદ હોય છે ....જેને ઈજ્જત કહેવાય છે . એ એને બચાવી રાખી હતી ..અહિયાં છોકરી એના પ્રેમ ની પાસે પહુચી ને કહે છે -- હવે એક પળ પણ એ ઘર માં રહેવા નથી માગતી ..આજે એ ગામડિયા એ મારા ઉપર હાથ ઉઠાવ્યો છે ..એ એને સારું નથી કર્યું ..
પ્રેમી છોકરો : હું તો તને ક્યારનો એ કહેતો હતો અહિયાં થી ભાગી જઈએ ..પણ તું જ છે જે આજ કાલ --આજ કાલ ..કાર્ય કરે છે
છોકરી : લગ્ન ના દિવસે હું આવી હતી તારી પાસે ..પણ તે જ મને પાછી મોકલી હતી
છોકરો : ખાલી હાથે ક્યાં સુધી આપણે ભાગતા ..તુજ બોલ ..મેં તો કહ્યું હતું ..તોળા રૂપિયા અને ઘરેણા લઈને આવી હોત તો ...પણ તું ખાલી હાથે આવી હતી ..એક નવી જગ્યાએ જઈને નવી જિંદગી શરુ કરવા માટે પૈસા તો જોઈએ ને ?
છોકરી ; તારા અને મારા પ્રેમ નાં વિષે જાણી ને મારા ઘરવાળાઓ એ બેંક ની પાસબુક Atm અને મારા ઘરેના પણ મારી પાસે થી લઇ લીધા હતા .એટલે હું લાવી શકી નહોતી ..આપણે બંને મહેનત કરીને કમાઈ લઈશું
છોકરો : માણસ પહેલા વિચારે છે એ પછી કામ કરે છે ..ખાલી હાથે ભાગઅ તો આ ઈશ્ક નું ભૂત ૨ દિવસ માં ઉતરી જાત ...સમજી ?
એ જયારે હું તને સ્પર્શ કરવા માગું છુ ..પણ તારા બહુજ નખરા છે ...બસ એમ જ કહે છે ..લગ્ન પછી ..લગ્ન પછી
છોકરી : હા લગ્ન પછી જ આ બધું રૂ હોય છે .બધું તારું તો છે . હું આજે પણ એક કુવારી છોકરી છુ ,,લગ્ન પછી પણ પેલા ગવાર ને મારી સાથે સુવા દીધો નથી ...કેમ કે તને જ મારો પતિ માની ચુકી છુ ..બસ તારા નામ નું જ સિંદુર લગાવાનું બાકી છે ..બસ એ લગાવી દે બધું જ તું તારી મરજી થી કરી શકીશ
છોકરો : ઠીક છે હું તૈયાર છુ . પણ આ વખતે થોડા પૈસા સાથે જરૂર લેતી આવજે .. એ નાં વિચારતી કે હું દોલત થી પ્રેમ કરું છુ ..હું ફક્ત તને જ પ્રેમ કરું છુ . ફક્ત નાના મોટા ધંધા માટે થોડા પૈસા જોઈએ
છોકરી : એ ગવાર પાસે ક્યાંથી હશે પૈસા ? મારા બાપ થી ૩ લાખ રૂપિયા અને ઉપર થી મારુતિ કાર લીધી છે . બસ થોડા ઘરેણા એ લઈને આવીશ ..આજે ..

છોકરો છોકરીને હોટલ નું સરનામું આપીને ચાલ્યો જાય છે
છોકરી ઘરે આવીને ફરીથી ઝગડો કરે છે
પરંતુ અફસોસ એ એકલી જ ચિલ્લાય છે ...એની સાથે ઝગળવા વાળું કોઈ નથી હોતું
રાત્રે ૮ વાગે છોકરી ને મેસેજ આવે છે .whatsapp ઉપર કે ક્યારે આવી રહી છે ?
છોકરી જવાબ માં લખે છે ..થોડી ધીરજ રાખ હજુ સુધી કોઈ સુવ્યું નથી ..હું ૧૨ વાગ્યા પહેલા પહોચી જઈશ .કેમ કે તારા વગર મારો અહિયાં દમ ઘુટે છે
છોકરો : ok જલ્દી આવજે . હું હોટલ ની બહાર ઉભો રહીશ bye
છોકરો : ok જલ્દી આવજે . હું હોટલ ની બહાર ઉભો રહીશ bye
છોકરી એના પાણી ને કહી ડદે છે . કે મારે ખાવાનું નથી જોઈતું ..હું બહાર ખાઈને આવી છુ ..એટલે મને કોઈ હેરાન નાં કરે
આટલું કહીને એ દરવાજો બંધ કરી દે છે અને અંદર જતી રહે છે
પતિ બોલે છે ,,એ પેલી અલમારી માંથી મારી ડાયરી આપી દો ..પછી દરવાજો બંધ કરજો .અમે હેરાન કરીએ
છોકરી દરવાજો ખોલ્યા વગર કહે છે ચાવીઓ આપો અલમારી ની
પતિ : તમારા બિસ્તર ના પગે છે ચાવીઓ
પતિ બોલે છે ,,એ પેલી અલમારી માંથી મારી ડાયરી આપી દો ..પછી દરવાજો બંધ કરજો .અમે હેરાન કરીએ
છોકરી દરવાજો ખોલ્યા વગર કહે છે ચાવીઓ આપો અલમારી ની
પતિ : તમારા બિસ્તર ના પગે છે ચાવીઓ
પણ છોકરી દરવાજો નથી ખોલતી ..ઉલટું જોર જોર થી .ગીતો સાંભળવા માંડે છે ..બાર પતિ થોડી વાર દરવાજો ખખડાવે છે ..પછી કંટાળી ને પાછો ચાલ્યો જાય છે ..છોકરી એ જોર થી ગીતો વગાડી રહી હતી
પછી એ અલમારી ખોલીને જોવે છે ..જે એને પહેલી વખત જ ખોલે છે ..કેમ કે એ તેનો સામાન બીજી અલમારી માં રાખતી હતી ...અલમારી ખોલીને તે હેરાન રહી જાય છે ..અલમારી માં ..એના પોતાની પાસબૂક ..atm કાર્ડ હતા ..જે એના ઘરવાળા એ લઇ લીધા હતા ..એ રાખ્યા હતા
ખોલીને જોયું તો એમાં એ રૂપિયા પણ નાખેલા હતા ..જે દહેજ માં છોકરા ને મળ્યા હતા ..અને ઘણા બધા ઘરેણા ..એક પેપર માં વાળી ને મુકેલા હતા ,,,અને એની મિલકત પણ છોકરી ના નામ ઉપર કરેલી હતી ...
છોકરી બહુજ આચર્ય માં હતી ..પછી એની નજર ડાયરી ઉપર પડે છે ..અને જલ્દી થી એ ડાયરી નીકાળી ને વાંચે છે
એમાં લખ્યું હતું ..તારા પપ્પા એ એક દિવસ મારી મમ્મી નો જીવ બચાવ્યો પોતાનું લોહી આપીને ..હું મારી માં ને બહુજ એમ કરું છુ ..એટલે ઝૂકીને તમારા પપ્પા ને પ્રણામ કરીને કહ્યું ...તમારો આ અનમોલ ઉપકાર કોઈ દિવસ નહિ ભૂલું ..થોડા દિવસ પછી તમારા પપ્પા અ ઘરે આવ્યા હતા ..તમારા

અને મારા સગપણ ની વાત લઈને પણ એમને બધી જ વાત કહી હતી
કે તમે એક છોકરા ને પ્રેમ કરો છો ..તમારા પપ્પા તમારી ખુશી જોઈતી હતી
એટલે એ પહેલા છોકરા ને જાણવા માગતા હતા ,કેમ કે તમે તમારા પપ્પા ની
princess હતા
જે દરેક બાપ પોતાની princess મારે એક ઈમાનદાર prince શોધતા હોય છે
જે દરેક બાપ પોતાની princess મારે એક ઈમાનદાર prince શોધતા હોય છે
તમારા પપ્પા એ ગુપ્ત માહિતી મેળવી ,,તો એમને જાણવા મળ્યું કે એ છોકરા એ બહુજ છોકરીઓ ને
પોતાની જાળ માં ફશાવી રાખી હતી ..અને એના લગ્ન પણ થઇ ગયેલા છે .પણ તમને બતાવી નાં શક્યા
કેમ કે એમને ખબર હતી કે આ ઈશ્ક નો નશો છે
જે પોતાના ઓ ને પારકા અને પારકો ને પોતાના સમજે છે
એક બાપ નાં મોઢા થી આ વાત સાંભળી ને હું અચંબિત રહી ગયો
દરેક બાપ અહિયાં સુધી નાં વિચારી શકે
મને ખબર હતી ..એક સારો પતિ નું સન્માન મળે કે ના મળે પણ એક સારા જમાઈ ની ઈજ્જત જરૂર મળશે
મને દહેજ માં મળેલા રૂપિયા ,,તમારા એકાઉન્ટ માં નાખી દીધા છે ..અને જે ગાડી મળી હતી તે આજે પણ તમારા ઘરે જ છે એ ગાડી મેં એટલા માટે પાછી મોકલાવી ..કે જ્યારે તમને મારાથી પ્રેમ થઇ જાય એ દિવસે આપડે બંને એક સાથે એ ગાડી માં ફરવા જઈશું
દહેજ નાં નામ થી મને નફરત છે મને ..કેમ કે આ દહેજ નાં કારણે મેં ..મારી બહેન અને --બાપ ને ખોયા છે ..મારા પપ્પા ના અંતિમ શબ્દો પણ એ હતા કે ..કોઈ પણ બાપ ની દીકરી થી દહેજ નાં લેતો
મર્દ હોય તો કમાઈ ને એને ખવડાવજે ..તમે આઝાદ છો ક્યાય પણ જી શકો છો ..ડાયરી ના વચ્ચે ના પાનાં ઉપર તલ્લાક નાં પેપર છે જ્યાં પહેલા થી જ સહી કરી દીધી છે ,,જ્યારે તમને લાગે કે આ ગવાર નથી રહેવું
તો સહી કરીને તમારી બધી વસ્તુઓ લઈને જી શકો છો

છોકરી ..હેરાન પરેશાન હતી ..નાં ઈચ્છવા છતા પણ એ ગવાર નાં સબ્દો એ દિલ જીતી લીધું હતું ..નાં ઈચ્છવા છતા ગવાર નો અન્દેખ્યો પ્રેમ મહેસૂસ કરીને આંખો ભીની થઇ ગઈ હતી
આગળ લખ્યું હતું , મેં એટલા માટે તમને માર્યા કે માં તમે અપશબ્દો બોલ્યા ..અને જે છોકરો પોતાની માની બેઈજ્જતી સહન કરીલે એ કેવો છોકરો ?
કાલે તમારા બાળકો પણ થશે ..ગમે તેની સાથે થાય ,,ત્યારે અમને અહેસ્સાસ થશે મા ની મહાનતા અને પ્રેમ ની
તમને પત્ની બનાવી ને જીવનસાથી બનાવાની હતી ..પણ જબરજસ્તી થી નહિ જ્યારે પ્રેમ થઇ જાય ત્યારે ભરપુર વશુલ કરી લીસ પ્રેમ ને ..તમારી દરેક અત્યાચાર નો જવાબ શાંતિ આપીશ
તમે જો મારા થયા તો બેહદ પ્રેમ આપીશ ..બીજા કોઈના થી ..થઇ તો તમારા માટે પ્રાથના કરીશ ..
છોકરી નો ફોન વાગી રહ્યો હતો જે વાઈબ્રેટ મોડ માં હતો
છોકરી હવે દુલ્હન બની હતી ..આંખો માંથી આંશુ વહી રહ્યા હતા ..રોતા રોતા પહેલા સીમ રોળી ને ફેકી દીધું .
છોકરી હવે દુલ્હન બની હતી ..આંખો માંથી આંશુ વહી રહ્યા હતા ..રોતા રોતા પહેલા સીમ રોળી ને ફેકી દીધું .
બધોજ સમાન જેમ હતો તેમ રાખી દીધો ..અને ક્યારે સુઈ ગઈ તેની ખબર જ નાં રહી . સવારે મોડી ઉઠી તો ગવાર ઓફિસે જતો રહ્યો હતો ..પહેલા નાહી ધોઈને સાદી પહેરી
લામ્ભુ દીન્દુર લગાવ્યું પોતાની માંગ માં એ મંગળસુત્ર
લામ્ભુ દીન્દુર લગાવ્યું પોતાની માંગ માં એ મંગળસુત્ર
પહેલા એક ટીકા જેટલું જ લગાવતી હતી કેમ કે કોઈ છોકરાનું ધ્યાન નાં જાય
પછી કિચન માં જઈને સાસુમા ને જબરજસ્તી થી રૂમ માં લઇ જઈને તૈયાર થવાનું કહે છે
અને પોતાના ગવાર પતિ માટે તોડું નમકીન ..તોડો હળવો ..અને ચા બનાવીને પોતાની સ્કુટી સાસુમા ને બેસાડી ને ( જ્યારે કઈ ખબર જ નહોતી કી વહુ આજે મને ક્યાં લઇ જાય છે ..ફક્ત પાછ ળ બેસી રહે છે )
પછી રસ્તા માં સાસુમા ને ઓફીસ નો રસ્તો પૂછે છે
પછી રસ્તા માં સાસુમા ને ઓફીસ નો રસ્તો પૂછે છે
દિલ સે ગુજરાતી |
અને ઓફિસે પહોચી જાય છે
અ હાલત જોઇને
પતિ : સભુ બરાબર તો છે ને માં ?
પણ માં બોલે એના પહેલા પત્ની ગળે લાગીને કહે છે
હવે બધું બરાબર છે ..I LOVE YOU FOREVER ........
ઓફીસ ના બધા માણસો ઉભા થઇ જાય છે ...તો દુલ્હન કહે છે ..કે હું
આમની ધર્મપત્ની છુ ..વનવાસ ગઈ હતી સવારે જ આવી છુ
હવે એક મહિના સુસ્ધી મારા પતીદેવ ઓફીસ માં દેખાડો નહિ દે
ઓફીસ ના માણસો ?????
દુલ્હન : કેમ કે એ લાંબી રજાઓ પર જી રહ્યા ચી બંને જણા સાથે સાથે
ઓફીસ ના માણસો ?????
દુલ્હન : કેમ કે એ લાંબી રજાઓ પર જી રહ્યા ચી બંને જણા સાથે સાથે
પતિ : પાગલ
દુલ્હન : તમારી સાદગી અને ભોળાપણે બનાવી છે
બધા જ માણસો તાળીઓ વગાડવા માંડે છે ..અને દુલ્હન ફરીથી વળગી પડે છે એના પતિને
જ્યાંથી એ ફરીથી ક્યારેય છુટવા નથી માગતી
** બળે કઠણ ફેસ્લે હોતે હે કભી કભી હમારે અપનો કે મગર ..હુમ સમજ નહિ પાટે ..હમારે અપને હમારી ફિકર ખદ સે જ્યાદા કયો કરતે હે ****
.*માં બાપ ના ફેસલો નું સન્માન કરો **
કેમ કે આ બંને એવા છે જે ...તમને હમેશા દુનિયાદારી થી વધારે પ્રેમ કરે છે
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT