- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
જીંદગી મે જીસસે પ્યાર હો ઔર વો મીલ જાયે
તો આંશુઓ કી કોઈ કિમંત નહી હોતી...
પર જો મીલા ઉસી સે પ્યાર કરલો તો
શાયદ કભી આંશુઓ કી જરુરત હી નહી હોતી.!
-----------------------
તારા ઓ માં ખૂબ સુરતી નથી એવું કોણ કહે છે,
માત્ર ચંદ્ર જ રુપાળો છે એવું કોણ કહે છે,
નદીઓ પણ કેવી ગાંડીતૂર બનીને દોડે છે બધી,
સાગર જ ઘેલો હોય છે એવું કોણ કહે છે,
પેલા ભમરાઓ પણ ખુશખુશાલ ઉડે છે કેવાં,
એકલા ફૂલ નેજ ગરજ છે એવું કોણ કહે છે. છૂપાવી ને સ્નેહને હૈયા માં કેવા હસો છો તમે,
કદર જ નથી તમને પ્રેમ ની એવું કોણ કહે છે,
મંજૂર છે તમારી જીદ, ને ગુસ્સો પણ તમારો,
એ બધું ગમતું નથી'દોસ્ત' , એવું કોણ કહે છે.
_---------------------
ઐક અલગ તમારી એ રીત મને ગમે છે
તમે કરો છો એ તરકીબ મને ગમે છે
મિત્રો તો છે કેટલાય પણ
તમે નિભાવો છો એ દોસ્તી ની રીત મને ગમે છે ..
+++++++++++++++++
ફકત “ નામ “ નહી પણ
“ માન “ સાથે કોઇની જીંદગીમાં
આપણુ મહત્વ હોવું
એજ ........ સબંધ બાકી બધુ ફોર્માલીટી
&&&&&&&&&&&&&&&&&
રિશ્તે વો નહિ જિસમેં રોઝ ફોને પે બાત હો,
રિશ્તે વો ભી નહિ જિસમેં રોઝ આમને સામને મૂલાકાત હો,
રિશ્તે તો વો હે
જિસમેં કિતની ભી દૂરિયાં હો, દિલસે દિલ મિલા મિલા રહે
ઔર અપનો કી યાદ હો.
*************************
✍🏼મારી પ્રિય જિંદગી
જરા ધીમી ધીમી ચાલજે
બહુ જલ્દી ના કરીશ
કેમ કે તું પાછી
આવીશ નહિ
ઘણા કામ છે બાકી
કોઈ ની
નારાજગી દુર કરવાની છે
કોઈ ના હૃદય માં
સ્થાન લેવું છે
કોઈ ના જીવન માં
સથવારો આપવો છે
મારી પ્રિય જિંદગી
તું ઉતાવળ ના કર
મારે કોઈ ના જીવન માં
એક પ્રકાશ બની જવું છે..
@@@@@@@@@@@@

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT