Gujrati Shayari -ગુજરાતી શાયરી

* જાણે છે છતાં અજાણ બને છે ,
આવી રીતે શું કામ મને હેરાન કરે છે !
મને પૂછે છે કે તને શું ગમે છે . ? ,
કેવી રીતે કહું એને કે ,
'' જવાબ ખુદ સવાલ પૂછે છે . . ! ! *

Comments