ગુજરાતી શાયરી : એક હું પણ છું

એક હું પણ છું 
તને જો એમ લાગતું હોય કે આખી દુનિયા મને પ્રેમ કરે છે 
તો એ આખી દુનિયા માં એક હું પણ છું  જે તને પ્રેમ કરું છું 

.
તને જો એમ લાગતું હોય કે મને ઘણા બધા પ્રેમ કરે છે 
તો એ ઘણા બધા માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે 
.
તને જો એમ લાગતું હોય કે મને થોડા લોકો જ પ્રેમ કરે છે 
તો એ થોડા લોકો માં એક હું પણ છું  જે તને પ્રેમ કરે છે 
.
જો તને એમ લાગતું હોય કે મને બહુ ઓછા લોકો પ્રેમ કરે છે 
તો એ ઓછા લોકો માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે 
.
તો તને એમ લાગતું હોય કે મને 4- 5  લોકો પ્રેમ કરે છે 
તો એ 4-5 લોકો માં એક હું પણ છું જે તને પ્રેમ કરે છે 
.
જો તને એમ લાગતું હોય કે એક જ મને પ્રેમ કરે છે 
તો તું એમ સમજજે કે  એ એક છે એ હું જ છું  જે તને પ્રેમ કરે છે 
.
જો તને એમ લાગતું હોય કે મને કોઈ પ્રેમ નથી કરતુ 
તો એમ સમજજે કે આ દુનિયા માં હું નથી જે તને પ્રેમ કરતો હતો 

Comments