Jay Dwarkadhish Status Gujrati - જય દ્વારકાધીશ સ્ટેટસ ગુજરાતી


Jay Dwarkadhish Status Gujrati - જય દ્વારકાધીશ સ્ટેટસ ગુજરાતી 


તું અર્જુન જેવો બને તો , 
આજે પણ હું  દ્વારકા છોળી ને કુરુક્ષેત્ર  ના મેદાન   માં તારો સારથી બનું 
#જય_દ્વારકાધીશ 

-------------------------------------

યુદ્ધ કરવું રશિયા અને અમેરિકા ના હાથમાં છે 
પરંતુ 
અમેરિકા અને રશિયા ના પ્રમુખોના મગજ ની ચાવી મારા #દ્વારકાધીશ નાં હાથમાં છે 
#જય_દ્વારકાધીશ 

❤❤❤

 
 કોઈ પૂછે કે શું ચાલે છે ??

   તો હસતા મોઢે એમ જ કહીશ 

   સરસ ચાલે છે 

 બાકી વેદના તો દ્વારકાધીશ તારા સિવાય કોઈને નહિ કહું 

  #જય_દ્વારકાધીશ  


❤❤❤


  દ્વારકાધીશ તમે જ્યારથી મારા હૃદયમાં પગલા કર્યા છે 

મેં ત્યારથી શબ્દોનાં ઢગલા કર્યા છે. 


❤❤❤



  






 
દિલસે ગુજરાતી

Comments