- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
પતિ દારૂ પીને ઘરે આયો
=======================================================================
પતિ દારૂ પીને ઘરે આયો પણ પત્ની ની
વાતો ના સાંભળવી પડે એટલે, એ
પોતાનું લેપટોપ લઈને કામ કરવા નું નાટક કરવા માંડ્યો
પત્ની :- આજે ફરી થી દારૂ પીને આવ્યો છે ?
પતિ :- ના રે ના
પત્ની :-તો સુટકેશ ખોલી ને છુ ટાઈપ કરી રહ્યો છે દારૂડિયા ???
========================================================================
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT