દોસ્તી સ્ટેટસ ગુજરાતી

દોસ્તી સ્ટેટસ ગુજરાતી 
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

તું નાં ચાહે મને એનો રંજ નથી મને 
હું હજી ચાહું છુ એની ખુમારી છે મને 
❤❤❤❤❤❤❤

તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે 
પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી 
❤❤❤❤❤❤❤

કોણ કહે છે મારવા માટે જરૂર પડે છે ઝેર ની 
તારી નફરત જ કાફી છે એના માટે તો 

❤❤❤❤❤❤❤❤

સફર નો અંત હું રસ્તા પરની ઠોકર થી નહિ લાવું 
હજી તો મારે મઝિલ ને લાત મારવાની બાકી છે 

❤❤❤❤❤❤❤❤

જીવન માં એક ભાઈબંધ કૃષ્ણ જેવો હોવો જોઈએ 
જે તમારા માટે યુદ્ધ નાં લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે 

❤❤❤❤❤❤❤❤

ગુસ્સે થયા જો લોકો તો પથ્થર સુધી ગયા 
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા 
દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી 
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા 
❤❤❤❤❤❤❤❤❤❤

ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા 
જિંદગી જીવવા માટે 
ઓછી લાગે છે તારી મિત્રતા 

❤❤❤❤❤❤❤❤❤❤❤

જિંદગી માતા અને પિતાની ભેટ  છે 
ભણતર શિક્ષક ની ભેટ છે 
સ્મિત દોસ્તો ની ભેટ છે 
પણ તારી સાથે દોસ્તી 
એ તો ઈશ્વર ની ભેટ છે 

❤❤❤❤❤❤❤❤❤❤❤

પ્રેમ એટલે 
               જ્યારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે 
પૈસો તો છે . મોજ મસ્તી પણ છે .ઈજ્જત પણ છે 
પણ તારા વગર મજા નથી આવતી 

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

ઘણા કહે છે દોસ્તી પ્રેમ છે 
ઘણા કહે છે દોસ્તી જિંદગી છે 
પણ દોસ્તી તો દોસ્તી છે 
એનાથી વધી ને પા પ્રેમ છે નાં જિંદગી 

❤❤❤❤❤❤❤❤❤❤❤

દિલસે ગુજરાતી

Comments