ગુજરાતી જોકસ - Gujrati Jokes

ગુજરાતી જોકસ - Gujrati Jokes 


જયારે રસ્તા ઉપર થી વરરાજા નો વરઘોડો
જતો હોય તો હોર્ન મારી મારી ને હેરાન ના કરો
ગાડી માંથી ઉતરીને થોડું નાચી લો
મન શાન્ત થઇ જશે
ટાઈમ તો એટલો જ લાગવાનો છે .!!!


Comments