આજે એનો ફોન આયો
બહુજ રોતી હતી
મને સોરી બોલી એને ,,, ....રોતા રોતા બોલી
તું જેવું કહીશ હું એવું જ કરીશ
તારા જોડે ઝગડો નહિ કરું
તારું કીધેલું માનીશ
આ બધું સાંભળીને મારું તો દિલ ભરાઈ આવ્યું
કોની "ગર્લફ્રેન્ડ " શી ખબર
રોન્ગ નંબર હતો
પણ સાંભળવામાં બહુજ સારું લાગ્યું
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT