- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Gujrati Jokes -ગુજરાતી જોક્સ
અમુક છોકરીયો તો એટલી સુંદર હોય છે
કે
છોકરા ઓ મન માં જ નક્કી કરી લે છે
આમાં મેળ નહિ પડે
___________________________________
ગ્રાહક :- ઉંદર મારવાની દવા આપજો
દુકાનદાર :- ઘરે લઇ જવાની છે ?
ગ્રાહક :- ના ઉંદર સાથે લઈને આવ્યો છું અહીંયા જ ખવડાવી દઈશ
__________________________
આ વખતે પેલા ના આયા
.
પેલા યાર આતંકવાદી
રાતે સુઈ ગયા હોય ધોકા લઈને ફરી વળતા હતા એ
એ બૈરાઓ ને જ મારતા હતા
જે તેમના પતિ ઓ નું નહોતી મોનતી એને જ મારતા
_______________________________
પપ્પા અને 12 વર્ષ નો છોકરો એક હોટલ માં ગયા
.
પપ્પા :- વેટર 1 બિયર અને એક આઈસક્રીમ લાવ
.
દીકરો :-આઈસક્રીમ કેમ પપ્પા ,તમે પણ બિયર લો ,
.
ધના ધન ચંપ્પલ થી માર પડ્યો
__________________________
બોય :- એકજ કપડાં પહેરી ને રોજ ફરે છે તો અજીબ નથી લાગતું ?
.
ગર્લ :- આ મારી ઓફિસ યુનિફોર્મ છે,......સાલા બેરોજગાર
______________________________
દુઃખ બહુજ થાય છે
એ મિત્ર ને દરરોજ સવારે
દૂધની થેલી લાવતો જોઈને
,
જેના લગ્ન માં મેં
"અજીમો શાન શહેનશાહ "
ગીત પર ડાન્સ કર્યો હતો :P
___________________________
આજે એનો ફોન આયો
બહુજ રોતી હતી
મને સોરી બોલી એને ,,, ....રોતા રોતા બોલી
તું જેવું કહીશ હું એવું જ કરીશ
તારા જોડે ઝગડો નહિ કરું
તારું કીધેલું માનીશ
આ બધું સાંભળીને મારું તો દિલ ભરાઈ આવ્યું
કોની "ગર્લફ્રેન્ડ " શી ખબર
રોન્ગ નંબર હતો
પણ સાંભળવામાં બહુજ સારું લાગ્યું
__________________________
ગર્લ અને બોય ની ફાઇટ
બોય :- મારા જોડે પંગો ના લે હું સિંહ નો બચ્ચો છુ
ગર્લ :- એક બાત બતાય આંટી જંગલ માં ગયા થા કે સિંહ તારા ઘેર આયો હતો :P
________________________
સરકાર - જેના 5 છોકરા હશે એને ઘર આપશે
છગન ના 3 હતા ,એને પત્ની ને કીધું -પાડોશી ના 2 છોકરો પણ મારા જ છે
એમને લઈને આવું છું (લઈને આવ્યા પછી )
આપણા 3 ક્યાં ગયા ??
પત્ની :- જેના હતા એ લઇ ગયો
__________________________
દિલ તોડી ને હશે છે મારું
.
હવે જોવું છું
કોણ રિચાર્જ કરાવે છે તારું
_____________________
ગર્લ :- તારી કોઈ ગર્લફ્રેન્ડ છે ?
.
બોય :- નહિ,......કેમ તારે બનવું છે ?
ગર્લ :- ના
બોય :- તો દુખતી નશ પર હાથ કેમ રાખે છે
______________________
પરેશાની ની કોઈ હદ નથી હોતી
"સાહેબ "
કેટલાક લોકો એ વિચારી ને પરેશાન રહે છે
આ સામે વાળો આખો દાડો મોબાઇલ કરે છે શું
_____________________
છોકરી સાથે પહેલી ચેટ માં છોકરા એટલા સાવધાની થી જવાબ આપે છે
કે જાણે માયનસ માર્કિંગ વાળા પ્રશ્ર્ન પત્ર ના જવાબ ના ના આપી રહ્યા હોય
________________________
મારા મિત્રો ને એક ખાસ સૂચના
દુનિયા બદલવી હોય તો પરણ્યા પહેલા બદલી દો
પરણ્યા પછી તો ટીવી ના રિમોટ થી ચેનલ પણ નહિ બદલી શકો
.
બાય ધ વે કઈ કંપની નું ટીવી છે ?
__________________________
કોલેજ ના પહેલા દિવસે
છોકરો :-તારું નામ શું છે ?
છોકરી :- મને બધા દીદી કહે છે
છોકરો :- બહુ સરસ , મને બધા જીજાજી કહે છે
____________________
જોક્સ સારા હોય તો લાઈક અને કોમેન્ટ કરતા જજો મારા વાલા

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT