- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ગુજરાતી જોક્સ - Gujrati jokes
- છોકરો :-I ..love..you
- છોકરી:- તું ગાંડો થઇ ગયો છે ?
- હું પરણેલી છુ , મારો પતિ પણ છે .એક બોયફ્રેન્ડ પણ છે
- મારો એક EX બોયફ્રેન્ડ પણ મારી પડોસ માં રહે છે .
- અને કાલે જ મારા બોસે મને પ્રપોજ કર્યું છે.
- હું તેમને નાં નહિ પડી શકું ..
- હવે છોકરા એ (એની સામે થોડી વાર જોઈ રહ્યો.. પછી )
- જો કોઈ જગ્યાએ એડજસ્ટ થતું હોય તો ...!!!!
- ☺☺☺☺☺☺☝☝☝
❤❤❤
પત્ની :- તમને મારી સુંદરતા વધારે સારી લાગે છે
કે મારા સંસ્કાર ....?
પતિ :- મને તો આ તારી મજાક કરવાની આદત સારી લાગે છે ☺☺☺☺
❤❤❤
એક દિવસ ભગવાને એક ભાઈ ની
બધીજ મેમોરી ડીલેટ કરી નાખી
પછી એને પૂછ્યું હવે તને કઈ યાદ છે ???
ભાઈ એ એની પત્ની નું નામ
બતાવી
દીધું
ભગવાન હસીને બોલ્યા ; આખી સીસ્ટમ ફોરમેટ
કરી નાખી પણ હજુ વાઈરસ તો રહી ગયો ....! ☺☺☺☺☺
- ❤❤❤
- એક નાનું બાળક એની માને પૂછે છે
- મમ્મી હું એટલો મોટો ક્યારે થઇ જઈશ
- કે તને પૂછ્યા વગર ગમે ત્યાં જી શકું ?
- માં એ પણ દિલ જીતી લે એવો
- જવાબ આપ્યો
- દીકરા ...એટલો મોટો તો તારો બાપ નથી થયો આજ સુધી ...!!
☺☺☺☺☺☺☺
- ❤❤❤❤
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT