Gujrati Jokes - ગુજરાતી જોક્સ


Gujrati Jokes - ગુજરાતી જોક્સ


કોલેજ માં થી છોકરા ઓ નું 
એક ગ્રુપ તીર્થયાત્રા પર ગયા 

.
ગાઈડ એ કહ્યું કાલે સવારે 
નાહીધોઈ ને  દર્શન માટે જઈશું 
.
અને 
યાદ રાખજો આ 
તીર્થધામ છે 
.
એટલા માટેરસ્તા માં આજુ બાજુ છોકરી ઓ 
પર ધ્યાન નાં આપતા 
પાપ લાગશે 
.
અને ભૂલ થી દેખાય જાય તો 
નજર અંદાજ કરજો "હરી ઓમ " 
બોલતા બોલતા આગળ વધજો 
.
બીજા દિવસે જ્યારે એ દર્શન માટે ચાલ્યા 
ત્યારે થોડું ચાલ્યા ..તરત એક છોકરો બોલ્યો 
"હરી ઓમ '
બાકી બધા છોકરા બોલ્યા 
ક્યાં છે ...? ક્યા છે ....?

.

ગાઈડ -ભાગો મારા હાળો તમે નહિ સુધરો 
ભાઈ એકલા એકલા ના હસો પાપ લાગશે



દિલસે ગુજરાતી

Comments