ગુજરાતી જોક્સ - હેન્ડસમ છોકરો - Gujrati Jokes - Handsome Chokro

                                 હેન્ડસમ છોકરો 

                       એક છોકરી ફોન પર વાત કરતા કરતા 
                       મારી સામે આવીને તેની બહેનપણી ને બોલી 

    
                    "ચલ હવે ફોન મુકું છુ 

                    એક હેન્ડસમ છોકરો આયો છે 

                    જોવું  છુ ....જો સેટિંગ થાય તો કરું છુ 

                    બાય ....બાય "

                    હું કઈક બોલું એના પહેલા એ બોલી 
                     સોરી .અંકલ , મારી બહેનપણી બહુજ વાતો કરે છે 

                    મારે ફોન રાખવો હતો એટલે જુઠું બોલવું પડ્યું 

                 ભગવાન ની સોગંધ 

              આટલી ઇઝ્ઝત થી કોઈ એ 
              બેઈજ્જત નથી કર્યો 😂😭😭😭😭😭

 


દિલસે ગુજરાતી

Comments