- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
પાગલ જોક્સ :-
એક પાગલખાનામાં એક પત્રકારે
ડોક્ટરને પ્રશ્ન કર્યો ||||
તમે કેવી રીતે ખબર પડે છે કે
કોણ પાગલ છે , અને કોણ પાગલ નથી
ડોક્ટર :- અમે એક વોશિંગ મશીન પાણી થી પૂરું ભરી દઈએ છીએ
અને દર્દી ને , એક ચમચી , એક ગ્લાસ , અને એક ડોલ
આપને કહીએ છીએ ....આ વોશિગ મશીન ને ખાલી કરી દે!!!!!
પત્રકાર :- અરે વાહ , આતો બહુજ સરસ ....||| એટલે નોર્મલ વ્યક્તિ હશે તે
ડોલ નો ઉપયોગ કરતો હશે , કેમ કે ચમચી,અને ગ્લાસ કરતા મોટી હોય છે
ડોક્ટર :- નાં||| નોર્મલ વ્યક્તિ વોશિંગ મશીન માં લાગેલ ,સ્વીચ ફેરવીને મશીન ખાલી કરે છે
તમે ૩૯ નંબર ના બેડ ઉપર જાઓ ,
જેથી અમે તમારી સરખી રીતે તપાસ કરી શકીએ
અને જો તમે પણ ડોલ વિચારી હોય તો ૪૦ નંબર નો બેડ ખાલી જ છે
નોટ :- તમે શેર કરી શકો છો , કેમ કે હજુ ઘણા બેડ ખાલી જ છે 😇😇😇😇😇😇😇😆😅😁😂😃😄😎
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT