- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ફની જોક્સ
છોકરાને નોબેલ પુરસ્કાર આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે
પરીક્ષામાં એક છોકરી એ બાજુ ની સીટ ઉપર
બેસેલા એક છોકરાને પૂછ્યું
"યમક " અલંકાર ની વ્યાખ્યા બતાવ ,ઉદાહરણ સાથે
છોકરો :- જ્યારે એક શબ્દ બે વાર આવે .
અને બંને શબ્દોના અર્થ જુદા જુદા થતા હોય
તો તેને " યમક" અલંકાર કહેવાય છે
ઉદાહરણ , તુમ રૂઠા નાં કરો , મેરી જાન
મેરી જાન નિકાલ જાતી હે ,
છોકરાને નોબેલ પુરસ્કાર આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે
------------------------------------------------------------------------------------
દિલસે ગુજરાતી
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT