બ્લેકહોલ શું છે ? - what is blackholl in gujrati

બ્લેકહોલ શું છે ?

વાત કરીએ બ્લેકહોલની.




બ્લેકહોલ શુ છે.? કઇ રીતે બને છે.? અને બ્લેકહોલમાં આપણે જઇએ તો આપણી સાથે શુ થાઈ..? અને બે બ્લેકહોલ અથડાઈ જાઇ તો શુ થાય..? આ બધા સવાલોના જવાબ જોઈએ..

સૌથી પહેલા તો એ જાણીએ કે બ્લેકહોલ શુ છે બ્લેકહોલ એક એવી ખગોળીય શક્તિ છે કે જેમનું ગુરુત્વાકર્ષણ બહુ જ શક્તિશાળી હોય છે અને તેમના ખેંચાવથી કોઇ પણ નથી બચી શકતુ પ્રકાશ પણ નહી એટલે બ્લેકહોલમાં એક તરફી સતહ હોય છે જેમને ઘટના ક્ષીતીજ પણ કહેવામાં આવે છે એટલે કે બ્લેહોલમા વસ્તુ ચાલી જાઇ છે પણ બહાર આવી શકતી નથી બ્લેકહોલ તેમના અંદર આવલે પ્રકાશને અવશોષિત કરી લે છે અને રિફલેક્ટ નથી થવા દેતુ આના કારણે બધો જ પ્રકાશ બ્લેકહોલની અંદર ચાલ્યો જાય છે આના વિશે ત્યા સુધી કહેવાય છે કે સાયદ આપણે બ્લેકહોલની અંદર ચાલ્યા જઈએ તો કોઇ બીજી દુનિયામા પહોંચી શકીએ જ્યાંથી આપણે કંઇક નવુ જાણી શકીએ અને એ પણ કહેવામાં આવે છે કે જ્યારે કોઇ તારાનુ આયુષ્ય પુરુ થાય એટલે તારાની ડેથ થાઇ ત્યારે તે એની ભીતર ની અંદર પડી જાય છે પડતાં પડતાં તે એટલો સંકોડાય જાય છે કે અને એટલો ભારે થઇ જાય છે એમના અંદર બધુ જ સમેટતો જાય છે અને તેની નજીક જતી ગેસ ફાટવા લાગે છે અને કિરણ છોડવા લાગે છે બસ આ જ કારણે સાયન્સે આમનુ નામ બ્લેકહોલ રાખ્યુ..

પરંતુ આમના સિધ્ધાંત અને થ્યોરી ને સમજવી હજી પણ અસંભવ જ છે પરંતુ વાત કરીએ તો આ કાલ્પનિક વિચાર છે તો એ પણ સંભવ છે કે આ એક બનાવટી વાત હોય અગર વાત કરીએ બ્લેકહોલની વિભિન્ન વિશિષ્ટતા અને સાયન્સટીસ્ટો દ્રારા શોધ કરવામા આવી છે તો એ કહી શકીએ આ એક કાલ્પનિક સિધ્ધાંત છે જે માત્ર કલ્પનાથી વિશેષ કાંઇ જ નથી અર્થાત હજુ સુધી એ પણ સાબિત નથી થઇ શક્યુ કે અંતરિક્ષમાં બ્લેકહોલની ઘટના ઘટીત થઇ છે કે નહિ.

બ્લેકહોલના વિષયમાં ઘણા સાયન્સટીસ્ટો એમના સિધ્ધાંત તો આપે છે પણ આ સિધ્ધાંતોની પાછળ શુ કારણ છે અને આ શુ એકબિજાથી મેળ ખાઈ છે આમના વિશે પણ કોઇને કાંઇ પણ નથી ખબર બ્લેકહોલ બહુ જ નાના પણ હોઇ શકે છે ને બહુ મોટા પણ હોઇ શકે છે સાયન્સટીસ્ટો નુ માનવુ છે કે નાના બ્લેકહોલ એક એટમની બરાબર પણ હોઇ શકે ને મોટા એટલા મોટા હોઇ શકે કે આપણા સુર્યને પણ ગળી જાય પરંતુ એક બિજા પ્રકારનુ બ્લેકહોલ છે જેને સ્ટેલર કહેવામાં આવે છે અને આમનુ દ્રવ્યમાન સુર્યથી 20 ગણું વધારે હોય છે પ્રુથ્વીની ગેલેક્સીમાં આ જ પ્રકારના ઘણા બધા સ્ટેલર બ્લેકહોલ મૌજુદ છે પ્રુથ્વીની ગેલેક્સીને મિલ્કીવે કહેવામાં આવે છે અને આ પ્રકારના બ્લેકહોલને સુપરમેસિવ પણ કહેવામા આવે છે આ બ્લેહોલના દ્રવ્યમાન એક મિલિયન સુર્યના દ્રવ્યમાન જેટલુ હોય છે અને સાયન્સટીસ્ટોએ એ પણ ખુલાસો કર્યો છે કે પ્રત્યેક ગેલેક્સિના કેન્દ્રમાં સુપરમેસિવ બ્લેકહોલ હોઇ છે...

વાત કરીએ બે બ્લેકહોલ એકબિજાથી ટકરાઇ જાય તો શુ થાય અને આનુ શુ પરિણામ આવે તો આ વાત એટલી આશ્ચર્ય નહી પમાડે કે બે બ્લેકહોલ ટકરાઇ શકે છે એકબીજાથી અને આવી કોઇ ઘટના બને તો બ્રમાંન્ડ માટે હિંસક સાબીત થશે બન્ને બ્લેકહોલ ઘણી જ ઉર્જાનુ ઉત્સર્જન કરશે સાયન્સટીસ્ટો એ એક એવા બ્લેકહોલને શોધી કાઢ્યુ છે કે જે આપણી આખી સોલાર સિસ્ટમને સમાવી લે તેવુ છે જેમનુ નામ છે M-87 કહેવાય છે કે આ બ્લેહોલ 6.8 અરબ સુર્યોની બરાબર છે એવી ધારણાઓ પણ છે કે બ્લેકહોલ તારા અને ચંદ્રોને ગળકી જાય છે અને એક એવી ધારણા પણ છે કે પ્રુથ્વી પણ બ્લેહોલમા સમાય શકે છે પરંતુ આ ખોટુ છે કોઇ પણ બ્લેકહોલ સોલર સિસ્ટમની નજીક નથી અને જ્યાં સુધી બ્લેકહોલનુ દ્રવ્યમાન સુર્યના દ્રવ્યમાન જેટલુ થઇ જાય તો પણ પ્રુથ્વી બ્લેકહોલમાં ના જઇ શકે કારણ કે જ્યારે બ્લેકહોલનુ ગુરુત્વાકર્ષણ સુર્યની બરાબર હશે તો એવી સ્થિતિમાં પ્રુથ્વી અને અન્ય પ્લેનેટ બ્લેકહોલના ઓરબિટમાં હશે જેમ કે અત્યારે સુર્યના ઓરબિટમાં ઘૂમી રહ્યા છે....

બ્લેકહોલની વધારે માહીતી હવે પછી આગળ મુકવામા આવશે બ્લેકહોલ પણ એક બ્રહ્માન્ડની અનસુલજી પહેલી જ છે ઘણી ધારણાઓ છે બ્લેકહોલ પાછળ છે....

ફેસબુક મિત્ર ઓમ શર્મા ની દીવાલ ઉપર થી કોપી કરવામાં આવ્યું છે
દિલસે ગુજરાતી

Comments