રામ ચરિત્ર વિષે જાણવા જેવું




રામ ચરિત્ર વિષે જાણવા જેવું 

રામ ચરિત્ર વિષે જાણવા જેવું 


૧ લંકા માં રામ જી  =૧૧૧ દિવસ રહ્યા 

૨ લંકા માં સીતા જી = ૪૩૫ દિવસ રહી 

૩ માનસ માં શ્રોલ્ક ની = ૨૭ છે 

૪ માનસ માં ચોપાઈ ની સંખ્યા = ૪૬૦૮ છે 

૫ માનસ માં દોહા ની સંખ્યા = ૧૦૭૪ છે 

૬ માનસ માં સોરઠા સંખ્યા = ૨૦૭ છે 

૭ માનસ માં છંદ સંખ્યા = ૮૬ છે 

૮ સુગ્રીવ માં  બળ = ૧૦૦૦૦ હાથી નું હતું 

૯ સીતા જી રાણી બન્યા = ૩૩ માં વરસે 

૧૦ માનસ રચના કે સમય તુલસીદાસ ની ઉમર = ૭૭ વર્ષ હતી 

૧૧ પુષ્પક વિમાન ઝડપ = ૪૦૦ માઈલ પ્રતિ કલાક હતી 

૧૨ રામ દળ અને રાવણ દળ નું યુદ્ધ = ૮૭ દિવસ ચાલ્યું 

૧૩ રામ રાવણ યુદ્ધ = ૩૨ દિવસ ચાલ્યું 

૧૪ રામ સેતુ નું નિર્માણ = ૫ દિવસ ચાલ્યું 

૧૫ નલ નીલ નાં પિતા = વિશ્વકર્મા જી છે 

૧૬ ત્રીજતા ના પિતા = વિભીષણ જી છે 

૧૭ વિશ્વામિત્ર જી રામ જી ને = ૧૦ દિવસ માટે લઇ ગયા 

૧૮ રામે રાવણ ને શોથી પહેલા માર્યા = ૬ વર્ષ ની ઉમરે 

૧૯ રાવણ ને જીવતો કર્યો = સુખેન વૈધ એ નાભી માં અમૃત નાખી ને


રામ જી કે દાદા નાં શું નામ હતા ... ચાલો જોઈએ 


૧ બ્રહ્મા જી ના પુત્ર મરીચી ઋષિ 

૨ મરીચી ના પુત્ર કશ્યપ 

૩ કશ્યપ ના પુત્ર વીવસ્વાન છે 
૪ વીવસ્વાન ના પુત્ર વેવસ્ત્વ હતા ..તેમના સમય માં જળ પ્રલય થયો હતો 

૫ વેવસત્વમનું  ના દસ પુત્રો માં એક નું નામ ઇક્ષવાકું હતું . ઇક્ષવાકું એ અયોધ્યા ને પોતાની રાજધાની બનાવી  ..અને આવી રીતે ઇક્ષવાકું વંશ ની શરૂઆત થઇ 

૬ ઇક્ષવાકું ના પુત્ર કૃક્ષિ હતા 

૭ કૃક્ષી ના પુત્ર નું નામ વિકૃક્ષી હતું 

૮ વિકૃક્ષી ના પુત્ર નું નામ બાણ હતું 

૯ બાણ ના પુત્ર નું નામ અનારન્ય હતું 

૧૦ અનારણ્ય ના પુત્ર નું નામ પૃથુ હતું 

૧૧ પૃથુ ના પુત્ર નું નામ ત્રિશંકુ હતું 

૧૨ ત્રિશંકુ ના પુત્ર નું નામ ધન્ધુમાર 

૧૩ ધન્ધુમાર ના પુત્ર નું નામ યુવનાશ્વ 

૧૪ યુવનાશ્વ ના પુત્ર માંધાતા 

૧૫ માંધાતા ના પુત્ર નું નામ સુસન્ધિ

૧૬ સુસન્ધી ના પુત્ર નું નામ ધ્રુવસંધિ અને પ્રસંજીત 

૧૭ ધ્રુવસંધિ ના પુત્ર ભરત 

૧૮ ભરત ના પુત્ર અસિત 

૧૯ અસિત ના પુત્ર સગર

૨૦ સગર ના પુત્ર અસમંજ 

૨૧ અસમંજ ના પુત્ર અંશુમાન 

૨૨ અંશુમાન ના પુત્ર દિલીપ 

૨૩ દિલીપ ના પુત્ર ભગીરથ ..જે ભગીરથે ગંગા ને સ્વર્ગ થી ધરતી ઉપર ઉતારી હતી 

૨૪ ભગીરથ ના પુત્ર નું નામ કકુત્સ્થ 

૨૫ કકુત્સ્થ ના પુત્ર રઘુ હતા .રઘુ અત્યંત પ્રતાપી અને તેજસ્વી રાજા હતા ..એટલા માટે એમના વંશનું નામ રઘુવંશ પડ્યું. ત્યાર થી રામ નાં કુળ ણે રઘુવંશ કહેવામાં આવે છે 

૨૬ રઘુ ના પુત્ર પ્રવુધ 

૨૭ પ્રવુધ ના પુત્ર શંખણ 

૨૮ શંખણ ના પુત્ર સુદર્શન 

૨૯ સુદર્શન ના પુત્ર નું નામ અગ્નીવર્ણ 

૩૦ અગ્નિવર્ણ ના પુત્ર નું નામ શીધગ

૩૧ શીધગ ના પુત્ર મરું 

૩૨ મરું ના પુત્ર પ્રશુશુક 

૩૩ પ્રશુશુક ના પુત્ર અમરીષ 

૩૪ અમરીષ ના પુત્ર નહુષ 

૩૫ નહુષ ના પુત્ર યયાતિ 

૩૬ યયાતિ ના પુત્ર નાભાગ 

૩૭ નાભાગ ના પુત્ર અજ હતા 

૩૮ અજ ના પુત્ર નું નામ દશરથ 

૩૯ દશરથ ના પુત્ર રામ , લક્ષ્મણ ,ભરત ,શત્રુધ્ન હતા 

આ પ્રકારે ભ્રમાં ની ૩૯ ની પેઢી માં શ્રી રામ નો જન્મ થયો 


રામ ચરિત માનસ 















દિલસે ગુજરાતી

Comments