- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
જ્યારે મારા મૌનની ભાષા તું સમજી જઈશ,
ત્યારે બરફની જેમ તું પણ ઓગળી જઈશ...!!!
====================
હાથમાં પાનાં ઓ નથી તો શુ થયુ....
જુગાર તો લોકો નાં મગજ મા રમાતો હોય છે....!!!
====================
હથેળીનો મિલાપ શું થયો થોડા દોસ્તો સાથે,
દુ:ખની લકીરો સાલાઓ ભૂંસી લઇ ગયા સાથે...!!!
========================
તમને કોઈ સમજી ના શકે એટલા બધા અઘરા ના બનો
કેમ કે ,
અઘરા દાખલા ને હોશિયાર વિદ્યાર્થીઓ પણ ઓપ્શન માં છોડી દેતા હોય છે.
====================
હું છું અને ફક્ત તું છે,
પછી
કશું નથી તોય શું છે
===================
કશું જ કર્યા વગર તે દર્દ બેહિસાબ આપી ગયા.....
.....જુઓ મુજ અભણ ને તે પ્રેમની કિતાબ આપી ગયા.........!!!
======================
મેહફીલ જમાવવા શબ્દો અપાર છે...
બસ...
એ ફક્ત એક ના ખાતે ઉધાર છે
====================
તારો સાથ ખરીદવા માટે
રોજ થોડી થોડી જીંદગી વેચી નાખું છું
===============
સાહેબ તમે પોતે હોશીયાર હોવ તો વાંધો નહિ પણ દુનિયા ને મૂરખ ના સમજતા
================
કેમ છે? પૂછવું ન'તુ, પૂછી લીધું,
પ્રેમ છે કહેવાની હિંમત ક્યાં હતી...?

Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT