પ્રેમ શાયરી

પ્રેમ શાયરી 


ખોટા છે એ લોકો જે કહે છે કે આપડે  બધા માટી નાં બન્યા છીએ 
હું મારા પોતાના ઓ થી પરિચિત છુ , જે પથ્થર નાં બન્યા છે 

પ્રેમ જો ગુનો હોય તો 
સમજી લો મેં મેં તો હદ કરી નાખી 

 પથ્થર કોઈ નાં ઉપર નાં માર 
શક્ય હોય તો પથ્થર યહી પ્રેમ કર 



દિલસે ગુજરાતી

Comments