હનુમાન જયંતી - hanuman jaynti
હનુમાન જયંતિ હનુમાન જયંતિ -hanuman jaynti નિરાશ મનમાં આશા તમે જગાડો છો રામજી નું નામ બધાને સંભળાવો છો પર્વત જેવી નીચ્ળતા છે તમારી અંદર નરમ ધૂપ ની કોમળતા છે તમારી અંદર હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામના __________________________________ દિલસે ગુજરાતી