Funny Shayari In Gujrati - ફની શાયરી ગુજરાતી
Funny Shayari In Gujrati - ફની શાયરી ગુજરાતી ____________________________________________________________ નાં તલવાર કી ધાર સે નાં ગોળીયો કી બોછાર સે બંદા ડરતા હે તો અપની બાપ કી માર સે ___________________________________________ અમે તમારી યાદ માં રોઈ રોઈ ને ટબ ભરી દીધો તમે એટલા બેવફા નીકળ્યા નાહી ને નીકળી ગયા _____________________________________ પેમ ના રસ્તા ઉપર ચાલવું આશાન નથી મેં પણ કાલે ચાલી ને જોયું મને તો રસ્તો બરાબર લાગ્યો _____________________________ હસવું તો દરેક છોકરી ની અદા છે એને પ્રેમ સમજી બેસે ..એ સહુ થી મોટો ગધેડો છે __________________________---_____________ દિલ કોઈ એક ને દો એ પણ કોઈ નેક ને દો જ્યાં સુધી મળી નાં જાય કોઈ હર એક પર ટ્રાય કરી દો ________________________ હે ભગવાન .હેડકી માં કૈક તો ફરક રાખવો હતો હવે કેવી રીતે જાણું ...કે કઈ યાદ કરે છે __________________________ એના મહોલ્લા માંથી નીકળ્યો ,...