Posts

Showing posts from June, 2020

મનુષ્ય જીવન માટે અગત્ય ના જાણવા લાયક પ્રશ્નોત્તરી

* મનુષ્ય જીવન માટે અગત્ય ના જાણવા લાયક પ્રશ્નોત્તરી* *પ્રશ્ન -૧:હું કોણ છુ ?* જવાબ - તમે ના તો આ શરીર છો, ના ઇન્દ્રિયો, ના મન, ના બુદ્ધિ. તમે શુદ્ધ ચેતના છો જે સર્વ સાક્ષી છે. *પ્રશ્ન -૨: જીવન નો ઉદ્દેશ શુ છે ?* જવાબ - જીવન નો ઉદ્દેશ એજ ચેતના ને જાણવાનો છે, જે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. એને જાણવું જ મોક્ષ છે. *પ્રશ્ન -૩: જન્મ નું કારણ શું છે?* જવાબ - અતિરિક્ત વાસનાઓ, કામનાઓ અને કર્મ ફળ જ જન્મ નું કારણ છે. *પ્રશ્ન - ૪: જન્મ અને મરણ ના બંધન થી મુક્ત કોણ છે ?* જવાબ - જેણે સ્વયં ને એટલે કે એ આત્મા ને જાણી લીધો, તે જન્મ અને મરણ ના બંધન થી મુક્ત છે. *પ્રશ્ન -૫: વાસના અને જન્મ નો શું સંબંધ છે ?* જવાબ - જેવી વાસના તેવો જન્મ. જો વાસનાઓ પશુ જેવી તો પશુ યોની માં જન્મ અને વાસનાઓ માણસ જેવી તો મનુષ્ય યોની માં જન્મ. *પ્રશ્ન -૬: સંસાર માં દુઃખ કેમ છે ?* જવાબ - લાલચ, સ્વાર્થ અને ભય સંસાર ના દુઃખ નું કારણ છે. *પ્રશ્ન -૭ : ઈશ્વરે દુઃખ ની રચના કેમ કરી ?* જવાબ - ઈશ્વરે સંસાર ની રચના કરી પરંતુ મનુષ્યે પોતાના વિચારો અને કર્મો થી સુખ અને દુઃખ ની રચના કરી. *પ્રશ્ન - ૮: શું ઈશ્વર છે ?* *તે કોણ છ...