Posts

Showing posts from December, 2021

2 Line Shayari Gujrati - 2લાઈન શાયરી ઞુજરાતી

2 Line Shayari Gujrati - ૨ લાઈન શાયરી ગુજરાતી     તું પૂછી લેજે સવાર ને , વિશ્વાસ નાં હોય તો સાંજ ને     આ દિલ ધડકી રહ્યું છે,ફક્ત તારા નામ થી.  --------------------------------------------------------      મારા પ્રેમ ને એવી રીતે હા કહી      મારી માં ને માં કહી એને  -----------------------------------------  હું ક્યાં કહું છુ , દરેક પળ આપો તમારી  અરે !! હેત ભરેલી બે પળ પણ કાફી છે તમારી  ------------------------------------------------- ક્યારેક એવું બને ચાંદ સામે હોય  ને આકાશ તરફ જોવું પડે --------------------------------- આ તો તમે હેરાન ન થાવો એટલે યાદ નથી કરતા  બાકી યાદ કરીશું તો ઊંઘ માં પણ હેડકી આવશે  -------------------------------------------- મળી જાય તો  દિલસે ગુજરાતી