- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
2 Line Shayari Gujrati - ૨ લાઈન શાયરી ગુજરાતી
તું પૂછી લેજે સવાર ને , વિશ્વાસ નાં હોય તો સાંજ ને
આ દિલ ધડકી રહ્યું છે,ફક્ત તારા નામ થી.
--------------------------------------------------------
મારા પ્રેમ ને એવી રીતે હા કહી
મારી માં ને માં કહી એને
-----------------------------------------
હું ક્યાં કહું છુ , દરેક પળ આપો તમારી
અરે !! હેત ભરેલી બે પળ પણ કાફી છે તમારી
-------------------------------------------------
ક્યારેક એવું બને ચાંદ સામે હોય
ને આકાશ તરફ જોવું પડે
---------------------------------
આ તો તમે હેરાન ન થાવો એટલે યાદ નથી કરતા
બાકી યાદ કરીશું તો ઊંઘ માં પણ હેડકી આવશે
--------------------------------------------
મળી જાય તો
Comments
Post a Comment
THANK YOU YOUR COMMENT