Posts

Showing posts from January, 2022

લવ શાયરી - love shayari Gujrati

Image
લવ શાયરી - love shayari Gujrati  જો તને એમ લાગતું હોય કે , આખી દુનિયા મને પ્રેમ કરે છે  તો એ આખી દુનિયામાં એક હું પણ છુ ,જે તને પ્રેમ કરૂ  છુ  જો તને એમ લાગતું હોય કે , મને થોડા લોકો પ્રેમ કરે છે  તો  એ થોડા લોકો માં એક હું પણ છુ , જે  તન એ પ્રેમ કરું છુ  જો  તને એમ લાગતું હોય કે મને ,  ૪ લોકો જ પ્રેમ કરે છે  તો એ ૪ લોકો માં એક હું પણ છુ , જે  તને પ્રેમ કરું છુ  જો તને એમ લાગે કે આ દુનિયા માં કોઈ એક જ મને પ્રેમ કરે છે  તો એક પ્રેમ કરવાવાળો હું જ છુ , જે તને પ્રેમ કરૂ છુ  જો તને એમ લાગે કે આખી દુનિયામાં , મને કોઈ જ પ્રેમ નથી કરતુ  તો એમ સમજી લેજે કે , હું દુનિયામાં  નથી                                ---------------------------------------------- તારા આગમન ના રસ્તા પર તારા વિસામા માટે ઝાડ રાખું ફુલ થી સજાઉં તારા મન ને મારા માટે કાંટા ની વાળ રાખું અને જો તું આવે મારા મૌત પછી મને મળવા તો મારી કબર માં અેક નાની તિરાડ રા...