સ્વામી વિવેકાનંદ સુવિચાર - Swami Vivekanand Suvichar
સ્વામી વિવેકાનંદ સુવિચાર જ્યાં સુધી તમે પોતે પોતાના પર વિશ્વાસ નથી કરતા ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી સકતા ------------------------------------------------------------ એક શબ્દ માં કહીએ તો તમે જ પરમાત્મા છો ------------------------------------------------------------ દાન સહુથી મોટો ધર્મ છે નર સેવા - નારાયણ સેવા જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે Swami vivekanand suvichar gujrati -------------------------------------------------------------- ઉઠો જાગો અને અને જ્યાં સુધી ધેય ની પ્રાપ્તિ નાં થાય ત્યાં સુધી મંડ્યા રહો ____________________________________________ પરોપકાર ધર્મ નું બીજું નામ છે પરપીડા સહુથી મોટું પાપ ----------------------------------------------------------- રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું જે પ્રભુ ની ઈચ્છા અનુશાર કામ કરે છે એ જ ધાર્મિક છે સ્વામી વિવેકાનંદ સુ...