સ્વામી વિવેકાનંદ સુવિચાર - Swami Vivekanand Suvichar

             સ્વામી વિવેકાનંદ સુવિચાર 



જ્યાં સુધી તમે પોતે પોતાના પર વિશ્વાસ નથી કરતા 
ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી સકતા 

------------------------------------------------------------

એક શબ્દ માં કહીએ તો તમે જ પરમાત્મા છો 

------------------------------------------------------------

દાન સહુથી મોટો ધર્મ છે 

નર સેવા - નારાયણ સેવા 

જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે 
Swami vivekanand suvichar gujrati


--------------------------------------------------------------

ઉઠો જાગો અને અને જ્યાં સુધી ધેય ની પ્રાપ્તિ નાં થાય 
ત્યાં સુધી મંડ્યા રહો 

____________________________________________


પરોપકાર ધર્મ નું બીજું નામ છે 
પરપીડા સહુથી મોટું પાપ 

-----------------------------------------------------------

રામ રામ કરવાથી કોઈ ધાર્મિક નથી થઇ જતું  
જે પ્રભુ ની ઈચ્છા અનુશાર કામ કરે છે 
એ જ ધાર્મિક છે 
સ્વામી વિવેકાનંદ સુવિચાર 




























-----------------------------------------------------------

જ્ઞાન નો  પ્રકાશ બધાજ અંધકારો ને પૂરો કરી દે છે 

---------------------------------------------------------

જે ક્ષણ તમને એ ખબર પડી જશે કે ઈશ્વર આપની અંદર છે 
એ ક્ષણ થી તમને દરેક માણસ માં ઈશ્વર નું ચિત્ર દેખાવા લાગશે 

------------------------------------------------------------------

તમે પોતે તમારા ઉપર વિશ્વાસ કરો અને દુનિયા તમારા પગમાં હશે 

----------------------------------------------------------------------------

દુનિયા મહાન વ્યામશાળા છે જ્યાં આપણે પોતે ,પોતાને મજબૂત બનાવવા માટે આવીએ છીએ 

------------------------------------------------------------------------------------------------------------

એક માત્ર ધર્મ શીખવો જોઈએ , એ ધર્મ નિર્ભયતા તો ધર્મ છે. 

---------------------------------------------------------------------

જેની પાસે શ્રેષ્ઠ વિચાર રહે છે , એ કોઈ દિવસ એકલો નથી રહેતો 

-------------------------------------------------------------------

ચિંતન કરો ચિંતા નહિ .નવા વિચારો ને જન્મ આપો 

-----------------------------------------------------------
સ્વામી વિવેકાનંદ સુવિચાર 


જે અગ્નિ આપણને ગરમી આપી છે . અ ગરમી આપણને નષ્ટ પણ કરી શકે છે .
 એમાં અગ્નિ નો કોઈ દોષ નથી 

------------------------------------------------------

હિંદુઓની  આધ્યાતિમિકતા , બૌદ્ધો ની જીવ દયા , ઈસાઈઓ ની ક્રિયાશીલતા, મુસ્લિમોની બંધુત્વ 
આ બધું આપણા વ્યાવહારિક જીવનમાં અપનાવી ને " આપણે બધા એક સાર્વભૌમત્વ ધર્મ નું નિર્માણ કરીશું .આપણે રોકાઈશું નહિ"
-----------------------------------------------------

 સોથી મોટું પાપ પોતાને નિર્બળ સમજવાનું 

-------------------------------------------------

પોતાના સ્વભાવ પ્રત્યે સાચું રહેવું , એ સૌથી મોટો ધર્મ છે 
પોતાના ઉપર વિશ્વાસ રાખો 

---------------------------------------

જ્યાં સુધી તમારા વિચાર પહોચે છે . ત્યાં સુધી જવાની હિંમત કરો 
અને એ વિચાર ને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરો 
 આમાં એમ કહેવામ આવ્યું છે કે તમેં જેટલે સુધી ઊંડું વિચારી શકો એટલું ,,વિચારો .અને એ બધું જ જીવન પણ ઉતારો )

---------------------------------------------------

 એ નાસ્તિક છે જે પોતાના પર વિશ્વાસ નથી કરતો 
જુના ધર્મોમાં એ કહેવામાં આવ્યું છે કે , એ નાસ્તિક છે , જે ઈશ્વર માં વિશ્વાસ નથી કરતો 
નવો ધર્મ એમ કહે છે કે , એ નાસ્તિક છે ,,જે પોતાના પર વિશ્વાસ નથી કરતો 

----------------------------------------------

ધન્ય છે , જેમનું શરીર બીજાની સેવામાં નષ્ટ થઇ જાય છે 

--------------------------------------------

જેટલો મોટો સંઘર્ષ હશે, જીત એટલી મોટી હશે 

---------------------------------------------------



Comments

Post a Comment

THANK YOU YOUR COMMENT