Posts

પરણેલાઓ માટે વાંચવા જેવુ

* પરણેલાઓ માટે વાંચવા જેવુ.  બવ લાંબી પોસ્ટ નહી! ઘરવાળા નો ઘરવાળી સાથે ઝગડો થયો ઘરવાળી પીયર ચાલી ગઈ અને કહેતી ગઈ કે હવે હું કદી પાછી નહિં આવું બે દિવસ પછી ઘરવાળાએ ઘરવાળીને ફોન કર્યો અને કયું : પ્રિયે મારાથી ભૂલ થઈ ગઈ , મને માફ કરી દે, અને ઘરે પાછી આવ ઘરવાળી બોલી : નહિં આવુ ઘરે તમે મારું મન તૉડી નાખ્યું છે ઘરવાળો કહે : અરે મન ને મનાવી નાખ અને ઘરે પાછી આવ ઘરવાળી બોલી: તમારી બાજુમાં કોઈ ગ્લાસ છે કે ? ઘરવાળો બોલ્યો: હા છે ને , પણ ! કેમ ? એને જમીન પર જોરથી પછાડો ઘરવાળા એ ગ્લાસ ને જોરથી જમીન પર પછાળડ્યો ઘરવાળી બોલી : શું હવે તમે એ ટુટેલા ગ્લાસ ના ટુકડા ને ફરી જોડી શકો છો ? ઘરવાળાએ કેટલો સરસ જવાબ આપ્યો મિત્રૉ સમજવા જેવૉ છે આપણા બંનેનો સબંધ કાચના ગ્લાસ જેવો સાવ તૂટી જાય તેવો નથી ગાંડી ગ્લાસ ટુટ્યો જ નથી સ્ટીલનો હતો ને , ઘરવાળી કહે : તમે પણ ખરા છો , જાવાદો બધી વાતો , આવો સાંજે મને લેવા ,!

એંજલ પ્રિંસેસ જોક્સ

    એંજલ પ્રિંસેસ જોક્સ  મજા તો ત્યારે આવે છે   જયારે કેટલીક છોકરીયો ફેસબુક પર  પોતાના નામ ના આગળ - પાછળ  એંજલ અને પ્રિંસેસ લખતી વેળાએ  સ્પેલિંગ પણ સાચી રીતે નથી લખી શકતી  એંજલ પ્રિંસેસ જોક્સ

પાણીપુરી

Image
                                     પાણીપુરી 

Prem ni kimat

Image
                                                 પ્રેમ ની કિંમત 

Itihaas

Image

Image Jokes Gujrati

Image

પરીક્ષા ખંડ -gujrati jokes

Image
પરીક્ષા ખંડ  *એગ્ઝામ હોલમા.... છોકરો  : અય, ત્રીજા સવાલનો જવાબ બતાય ને જરા... છોકરી  : નથી ખબર. છોકરો  : હાલ વાંધો નય, પાંચમાનો બતાય... છોકરી  : નથી આવડતો....!! છોકરો : સાતમાનો? છોકરી  : નહીં.... છોકરો  : દસમો, અગિયારમો કે બારમાનો....?? છોકરી  : નાં લ્યા, આમાંથી એકેય નો નહીં આવડતો... છોકરો : ભમરારી જો રિઝલ્ટમા તારા ૮૦% આવ્યાં ને તો ક્રાઇમ પેટ્રોલમા તારા મર્ડરનો એપિસોડ આઇ જાશે યાદ રાખજે....!!